ગુજરાતી જોક્સ - ભિખારીની ગર્લફ્રેંડ
ભિખારી - ભાઈ 20 રૂપિયા આપો ને, ચા પીવી છે.
પપ્પુ - પણ ચા તો 10 રૂપિયાની આવે છે.
ભિખારી - મારી ગર્લફ્રેંડ પણ સાથે છે ને
પપ્પુ - ભિખારી થઈને તે ગર્લફ્રેંડ બનાવી રાખી છે ?
ભિખારી - નહી, ગર્લફ્રેંડે મને ભિખારી બનાવી દીધો છે.