1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
  4. Gujarati Jokes

ગુજરાતી જોકસ-પાણી પુરી..

ગુજરાતી જોકસ-પાણી પુરી
એક છોકરો - મોટી મોટી ગાડી લઈને ફરનારા અને તેમના લાડકવાયા પણ મારા પપ્પા સામે વાડકો લઈને ઉભા રહી જાય છે.. 
 

 
છોકરી - અરે વાહ.. શુ તારા પિતાજી ખૂબ મોટા બિઝનેસમેન છે 
છોકરો - નહી મારા પપ્પા પાણી પુરી વેચે છે.. !! 
આગળનો લેખ
દીપિકા પાદુકોણ બર્થ ડે સ્પેશિયલ - દીપિકા પાદુકોણનું પાત્ર દરેક વખતે હતું અલગ, પરંતુ આ બે ફિલ્મોના પાત્રોમાં એક વાત કોમન રહી.