રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: બુધવાર, 2 ઑગસ્ટ 2017 (09:46 IST)

ગુજરાતી જોકસ - પત્નીની ભેટ

પત્નીએ પતિને પુછ્યુ  - તમને બર્થડે પર શુ ગિફ્ટ જોઈએ ? 
પતિ - કહી નહી બસ...  મારી સાથે થોડી આદર પૂર્વક વાત કર.. ! 
પત્ની - પત્ની 2 મિનિટ વિચારીને બોલી - નહી હુ તો ભેટ જ આપીશ