બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 10 એપ્રિલ 2018 (11:44 IST)

ગુજરાતી જોક્સ - ભલાઈ

ભલાઈનો તો જમાનો જ નથી.. ગઈ કાલે એક મિત્ર દારૂ ઢીંચીને ગલીના નાકે પડ્યો હતો.. હુ તેને જેમ તેમ બાઈક પર બેસાડીને ઘરે છોડવા ગયો.. અને તેની વાઈફ બોલી.. 
શુ ભાઈ સાહેબ... તમે આમની ચપ્પલ ક્યા છોડી આવ્યા.. ?