ગુજરાતી જોક્સ - ખુશખબર Updated: Fri, 6 Apr 2018 (15:45 IST) google-news યુવક - પિતાજી એક ખુશખબર છે.. પિતાજી - શુ ? યુવક - તમે કહ્યુ હતુ ને કે પાસ થઈ જઈશ તો ગાડી અપાવીશ પિતાજી - હા તો.. યુવક - રૂપિયા બચી ગયા...