શનિવાર, 30 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (12:57 IST)

ગુજરાતી જોક્સ - પહેલવાન

એક વખત પહેલવાને ફેકૂને થપ્પડ મારી 
ફેકૂએ પુછ્યુ - આ થપ્પડ ગુસ્સાથી માર્યો છે કે મજાકમાં ?
પહેલવાને કહ્યુ - ગુસ્સાથી.. 
ફેકૂ બોલ્યો - તો પછી ઠીક છે. કારણ કે મજાક મને પસંદ નથી.