રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: સોમવાર, 26 નવેમ્બર 2018 (16:17 IST)

ગુજરાતી જોક્સ-જાનૂ- તમે જ મારી દુનિયા છો!!

પતિ- ડાર્લિંગ હું તારાથી બહુ પ્રેમ કરું છું!!! 
 
પત્ની- તો શું હું નથી કરતી? હું તો તારા માટે આખી દુનિયાથી લડી શકું છુ 
 
પતિ- પણ તૂ તો આખો દિવસ મારાથી જ ઝગડતી રહે છે !! 
 
પત્ની- એ જ તો જાનૂ- તમે જ મારી દુનિયા છો!!