1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 4 ફેબ્રુઆરી 2020 (12:43 IST)

ગુજરાતી જોક્સ- સાળી અને ઘરવાળીમાં

સાળી અને ઘરવાળીમાં 
બહુ મોટું અંતર છે સાહેબ 
 
જૂતા ચોરે એને સાળી 
કહેવાય
ને જૂતા મારે એને 
ઘરવાળી કહેવાય..!!