શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : મંગળવાર, 5 સપ્ટેમ્બર 2023 (17:27 IST)

ગુજરાતી જોક્સ- ચિન્ટુને મચ્છર કરડ્યો

jokes in gujarati
રાત્રે ચિન્ટુને મચ્છર કરડ્યો હતો.
 
ગુસ્સામાં ચિન્ટુ આખી રાત મચ્છરો મારવા ચપ્પલ લઈને તેની પાછળ દોડતો રહ્યો. 
આ કરતા- કરતા સવાર થઈ ગઈ. તેમ છતાં તેને મારી ન શક્યો.
 
ચિન્ટુ- વાંધો નહીં, તેને મારી ન શક્યો, પણ સદ્ભાગ્યે મેં તેને આખી રાત સૂવા ન દીધી.