સોમવાર, 25 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શનિવાર, 1 સપ્ટેમ્બર 2018 (00:24 IST)

ગુજરાતી જોક્સ - પિજ્જા Hut

તૂફાન વરસાદ અડધી રાત 
 
એક માણસ પિજ્જા Hut થી પિજ્જા લેવા ગયું. 
 
પિજ્જાવાળા- તમે પરિણીત છો?? 
 
માણસ- સાલા  એવા તૂફાનમા કઈ માં તેમના 
 
દીકરાને પિજ્જા લેવા મોકલશે..