શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Updated : સોમવાર, 1 ઑગસ્ટ 2022 (13:26 IST)

Jokes- હફ્તા ના ભરવાને કારણ લોકો ગાડી પરત લઈ ગયા

ચંગૂ ખૂબ દિવસોથી પરેશાન , એમના મિત્ર એનાથી મળવા આવ્યા !! 
ચંગૂ- ચાર મહીના પહેલા લોન લઈને મે એક  ગાડી લીધી  , 
પણ હફ્તો  ના ભરવાને કારણ લોકો ગાડી પરત લઈ ગયા મિત્ર- તેનાથી તૂ પરેશાન છે ,
ચંગૂ નહી હું વિચારી રહ્યું છું કે લગ્ન પણ લોન લઈને કરતો તો સારું રહેતું