રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 6 જાન્યુઆરી 2023 (10:56 IST)

ગુજરાતી જોક્સ- pati patni jokes

ગુજરાતી જોક્સ -મારા પાપોની સજા 
 
પતિ (પત્નીને): તારી સાથે લગ્ન કરવાથી મને એક ફાયદો થયો છે.
 
પત્નીઃ એ શું છે?
 
પતિઃ મને મારા પાપોની સજા આ જ જન્મમાં મળી ગઈ