ગુરુવાર, 19 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: મંગળવાર, 23 એપ્રિલ 2024 (16:05 IST)

જોક્સ- મોબાઈલના જમાના

આ મોબાઈલના જમાનામાં 
 
તમને સાહેબ  
 
બહુ જ મળે 
 
જુઓ 
 
સેવ પુરી મળે 
ભેળપુરી મળે 
 
પાણી પુરી મળે 
 
શ્રી ખંદ પુરી મળે 
 
રસ પુરી મળે 
 
બસ એક 
 
વસ્તુ નથી મળતી
 
 
ઉંઘ પુરી નથી મળતી