1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 14 ડિસેમ્બર 2018 (17:03 IST)

ગુજરાતી જોક્સ - પાપા- બકા આજે તારી મમ્મી આટલી ચુપ કેમ છે

પાપા- બકા આજે તારી મમ્મી આટલી 
 
શાંત કેમ છે 
 
બકા- મારા કારણે 
 
પાપા- કેમ 
 
બકા- મમ્મી મારાથી લિપ્સ્ટીક માંગી હતી 
 
મે ભૂલથી ફેવિક્વીક આપી દીધી