શનિવાર, 27 ડિસેમ્બર 2025
0

એક શરણાઈવાળો

શનિવાર,ફેબ્રુઆરી 23, 2008
0
1

આપની યાદી

મંગળવાર,જાન્યુઆરી 29, 2008
રોઉં ન કાં એ રાહમાં બાકી રહીને એકલો ? આશકોના રાહન ભૂલી જવાની છો બધી લાખો કિતાબો સામટી ; જોયુ ન-જોયું છો બને, જો એક યાદી આપની ! 13 કિસ્મત કરાવે ભૂલ તે ભૂલો કરી નાંખુ બધી ; છે આખરે તો એકલી ને એ જ યાદી આપની !
1
2

વાંઢાની પત્નીઝંખના-1

શનિવાર,જાન્યુઆરી 5, 2008
જન્મકુંડળી લઈ જોશીને,પ્રશ્ન પૂછવા જાઉ; જોશી જૂઠી અવધો કહે પણ, હું હઈએ હરખાઉ, 1 મશ્કરીમાં પણ જો કોઈ મારી, કરે વિવાની વાત; હું તો સાચેસાચી માનું, થાઉ રૂદે રળિયાત, 2 અરે પ્રભુ તેં અગણિત નારી અવની પર ઉપજાવી; પણ મુજ
2
3

સ્મૃતિ

ગુરુવાર,જાન્યુઆરી 3, 2008
દિન એક ગયો, પછી લાખ ગયા, શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા ! ઉરનું જળવુંય શમી જ જશે, પણ તે ચટકું ફરી ક્યાં મળશે ?
3
4

મને જોઈને ઊડી જતા પક્ષીઓને

શનિવાર,ડિસેમ્બર 1, 2007
રે પંખીડા, સુખથી ચણજો, ગીત વા કાંઈ ગાજો, શાને આવા મુજથી ડરીને ખેલ છોડી ઊડો છો ? પાસે જેવી ચરતી હતી આ ગાય, તેવો જ હું છું ના, ના, કો દી તમ શરીરને કાંઈ બાહિ કરુ હું,
4
4
5

શિશિર ઋતુનું વર્ણન

શનિવાર,ડિસેમ્બર 1, 2007
આવ્યો રવી મકર રાશિ સમીપ આજ, જાણે થયુ શિશિર નામ ઋતુનું રાજ; ટાઢે વિશેષ સઉના તનને ધ્રુજાવ્યાં, જાણે શરીરધરને શિશિરે ડરાવ્યાં.
5
6

શિકારીને

શનિવાર,નવેમ્બર 24, 2007
રહેવા દે રહેવા દે આ સંહાર, યુવાન ! તું, ઘટે ના ક્રૂરતા આવી : વિશ્વ આશ્રમ સંતનું, 1 પંખીડાં, ફૂલ રૂડાં, લતા આ, ઝરણા તરુ; ઘટે ના ક્રૂર દ્રષ્ટિ ત્યાં : વિશ્વ સૌંદર્ય કૂમળું. 2
6
7

આવો ફરી દીવા પ્રગટાવીએ

બુધવાર,નવેમ્બર 21, 2007
ભરી બપોરે અંધારુ, સૂરજ પડછાયાથી હાર્યુ, અંતરતમનો પ્રેમ નીચોડી બુઝાયેલી વાટ સળગાવી આવો ફરી દીવા પ્રગટાવીએ
7
8

'પ્રથા' સામે 'વ્યથા'...!

ગુરુવાર,સપ્ટેમ્બર 20, 2007
વાત વાતમાં જ આ દુનિયાના લોકો કહે છે- 'જો કે, પરંતુ અને તથા'....
8
8
9

"આપણું કે પછી પારકું" ?

રવિવાર,સપ્ટેમ્બર 2, 2007
'ગુમસુમ' થઇને અટવાતો રહ્યો છું હું પણ, ક્યારેક આ જ વિચારતાં-વિચારતાં..... કે ખરેખર આ જીંદગીમાં મેં શું પામ્યું છે, ફકત ને ફકત સમય ગુજારતાં-ગુજારતાં?
9
10

આઝાદી?

બુધવાર,ઑગસ્ટ 22, 2007
આતંકવાદી વિદેશી તાકતોથી.... આત્મઘાતી બોમ્બ વિસ્ફોટોથી નથી મળી આઝાદી નાગરિકોને ભ્રષ્ટનેતાઓનાં ભ્રષ્ટાચારથી...
10
11

અમન નું વમન!

સોમવાર,ઑગસ્ટ 20, 2007
'માણસાઇ'નું આ મતલબી દુનિયાથી આજે થયું છે બસ 'પરલોક ગમન' ;
11
12

પ્રધાન થઇ ગયાં

બુધવાર,જુલાઈ 25, 2007
મારી ગલીનાં નામચી શાણા હતાં કાલે, આજે સવારે એ બધા પ્રધાન થઇ ગયાં. સુનામી અને ભૂકંપમાં તો કંઇજ ના થયું, ખુરશી જરાં હલી અને બેભાન થઇ ગયાં
12
13

કોઈ ગોતી દેજો રે

રવિવાર,જૂન 3, 2007
કોઈ ગોતી દેજો રે, કોઈ ગોતી દેજો રે; મ્હારા કા'ન કુંવરિયાની ઝૂલડી, મ્હારા શ્યામ સુંદરિયાની ઝૂલડી.
13
14

ફક્ત રોતાં રોતાં

રવિવાર,જૂન 3, 2007
ગુજરી ગઇ છે મારી આખી જીંદગી, ફક્ત અને ફક્ત રોતાં રોતાં...,
14
15

મેરે તો ગિરિધર ગોપાલ

રવિવાર,જૂન 3, 2007
મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઇ; દૂસરા ન કોઇ, સાધો, સકલ લોક જોઇ ... મેરે તો
15
16
ગુરુ બિન કૌન બતાવે બાટ ? બડા વિકટ યમઘાટ, ભ્રાંતિકી પહાડી, નદિયાં બિચ મેં અહંકારકી લાટ,
16
17

એક ઘા

રવિવાર,જૂન 3, 2007
તે પંખીની ઉપર પથરો ફેંકતાં ફેંકી દીધો, છૂટ્યો તે ને અરરર! પડી ફાળ હૈયા મહીં તો.
17
18

ફરતુ અને ચાલતુ

રવિવાર,જૂન 3, 2007
'વ્યસ્ત' બનેલી આપણી આ જીંદગીમાં આજે, કોઇ પણ 'હમસફર' બની સાથે નથી ચાલતું..!
18
19

આજની ઘડી રળિયામણી

રવિવાર,જૂન 3, 2007
હો…. મારે આજની ઘડી રે રળિયામણી, હાં રે ! મારો વાલો આવ્યાની વધામણી હોજી રે
19