બુધવાર, 14 જાન્યુઆરી 2026
0

હેસિયત

શુક્રવાર,સપ્ટેમ્બર 14, 2007
0
1

પેપર લીક

શુક્રવાર,સપ્ટેમ્બર 14, 2007
સંતા - યાર પેપર લીક થઈ ગયુ, એટલે મારી પરીક્ષા રદ થઈ ગઈ. બંતા - કેવી પરીક્ષા છે, પેપરને પ્લંબરથી ચેક કરાવી લેવું જોઈએ.
1
2

જરૂરી કામ

મંગળવાર,સપ્ટેમ્બર 11, 2007
સંતા- ગઈકાલે તુ રસ્તા પર કેમ પડ્યો હતો. બંતા - કારણકે હું આખી બોટલ પી ગયો હતો અને બોટલ પીવી પણ જરૂરી હતી. સંતા - તેમાં જરૂરી શુ હતુ ? બંતા - બોટલનું ઢાઁકણ ખોવાઈ ગયુ હતુ માટે.
2
3

ગીત

મંગળવાર,સપ્ટેમ્બર 11, 2007
સંતા અને બંતા લગ્ન પછી પહેલીવાર મળ્યા. સંતા - શુ બતાવું મારી પત્નીને તો ગાતા આવડે છે પણ ગાતી જ નથી. બંતા- તુ તો નસીબદાર છે,મારી પત્નીને તો ગાતાં નથી આવડતું છતાં ગાયા જ કરે છે.
3
4

દહેજમાં પાણી

મંગળવાર,સપ્ટેમ્બર 11, 2007
સંતા- યાર, પાણી માટે આજે આટલી ખેંચતાણ થઈ રહી છે કે ખબર નહિ દસ વર્ષ પછી શુ થશે. બંતા- અરે મિત્ર તારે ચિંતા કરવાની શી જરૂર છે, તારા તો ચાર-ચાર દિકરા છે, દહેજમાં એક ટેંકર જ માંગી લેજે.
4
4
5

ભૂત

શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2007
સંતા- શુ તારો ક્યારેક ભૂતથી પાલો પડ્યો છે ? બંતા - નહી, મેં ધણા પ્રયત્નો કર્યા કે ભૂતથી પાલો પડે, પણ આજે હું તારાથી બચી જ ન શક્યો.
5
6

પ્લેનમાં

શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2007
સંતા-(દુકાનદારને) કોઈ સરસ કાપડ બતાવો. દુકાનદાર - પ્લેનમાં બતાવુ ? સંતા - પ્લેનમાં જવાની શી જરૂર છે, અહીં જ બતાવી દો ને.
6
7

ભવિષ્ય

શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2007
સંતા - તુ ઈંટરનેટથી કોઈનું પણ ભવિષ્ય કેવી રીતે બતાવી શકે છે ? બંતા - જે ઈંટરનેટ પર દસ કલાક પસાર કરે છે તેનું ભવિષ્ય ચોક્કસ અંધકારમય છે.
7
8

પોસ્ટબોક્સ

શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2007
સંતા- હું આજે દસ ઈ-મેલ મોકલવાનો છે. બંતા- હું તે પોસ્ટબોકસમાં નાખી આવીશ.
8
8
9

તાર

શુક્રવાર,સપ્ટેમ્બર 7, 2007
સંતા- ઈંટરનેટ દુનિયાભરના કમ્પ્યુટરને એકબીજાથી જોડે છે. બંતા- પણ, મને તો કોઈપણ જગ્યાએ તાર દેખાતા જ નથી.
9
10

રેસ

ગુરુવાર,ઑગસ્ટ 23, 2007
એકવાર સંતાએ રોડ પર બહુ બધાને દોડતા જોયાં. એ જોઈને તેમને બાજુ પર ઉભેલા બંતાને પૂછ્યુ - આ બધા કેમ દોડી રહ્યા છે ? બંતા - મેરેથોન દોડ યોજાઈ રહી છે. સંતા - તેનાથી તેમને શુ ફાયદો થવાનો છે ? બંતા - જે જીતશે તેને ઈનામ મળશે. સંતા - તો પછી બીજા કેમ દોડ
10
11

રંગીન ટીવી

ગુરુવાર,ઑગસ્ટ 23, 2007
સંતા એક દિવસ દુકાનમાં ટીવી ખરીદવા ગયા. તેમણે દુકાનદારને પૂછ્યું - શુ તમારી પાસે રંગીન ટીવી મળશે. દુકાનદાર બોલ્યો - હા, જરૂર. સંતા - તો મને લાલ રંગનું ટીવી આપો.
11
12

રિંગ

ગુરુવાર,ઑગસ્ટ 23, 2007
સંતાની પ્રેમિકાએ સંતાને પૂછ્યુ - ડાર્લિંગ આપણી સગાઈ થશે ત્યારે તમે મને રીંગ આપશોને ? સંતા બોલ્યા - હા, હા જરુર તારો ફોન નંબર તો બોલ.
12
13

સારુ બનાવ્યું હશે ને !

ગુરુવાર,ઑગસ્ટ 23, 2007
મિસીસ બંતાએ મિ. બંતાની ઓફિસમાં ફોન કર્યો - તમે સાંજે ઘરે જલ્દી આવજો, મમ્મીના ઘરે જમવા જવાનું છે. મિ. બંતા બોલ્યા - બહુ સરસ, પણ તે ખાતરી કરી કે નહી કે તેમણે જમવાનું ઠીક બનાવ્યું છે ?
13
14

પંજાબી ટેલિફોન

મંગળવાર,ઑગસ્ટ 21, 2007
જ્યારે તેને ફોન મૂક્યો ત્યારે મેનેજરે તેને પૂછ્યું- તે તારા ભાઈ સાથે પંજાબીમાં વાત કેમ ન કરી ? સંતા બોલ્યો - હવે મને શું ખબર હતી કે તમારો ફોન પંજાબી પણ જાણે છે.
14
15

સસલાની જોડ

મંગળવાર,ઑગસ્ટ 21, 2007
શિક્ષક - સસલાની બે જોડ અને બે જોડ અને બીજી બે જોડ મળીને કેટલી જોડ થાય. સંતા - સાત
15
16

ગ્રામોફોન

મંગળવાર,ઑગસ્ટ 21, 2007
સંતા (પ્રેમિકાને) તને સંગીતનો શોખ છે ? પ્રેમિકા - હા. સંતા- કયું વાદ્યાયંત્ર વગાડે છે ?
16
17

વસ્તી

મંગળવાર,ઑગસ્ટ 21, 2007
સંતાસિંહ -(પત્નીને) જાણે છે, જેટલીવાર સુધીમાં હું એક શ્વાસ લઉં છું તેટલીવાર સુધીમાં એક બાળક જન્મ લઈ લે છે. પ્રીતો - હાય રામ, ત્યારે તમે તમારી આ હરકત છોડી કેમ નથી દેતાં ? દેશની વસ્તી પહેલાંથી જ તો આટલી વધી ગઈ છે.
17
18

સંતાસિંહનો ટ્રક

મંગળવાર,ઑગસ્ટ 21, 2007
સંતા સિંહ એક વાર ટ્રક લઈને કઈ જઈ રહ્યા હતા. રસ્તામાં તેમની ટ્રક બગડી ગઈ. સંતાએ ટ્રક લઈ જવા માટે એક બીજા ટ્રકની વ્યવસ્થા કરી. અને પોતાના ટ્રકને ખેંચીને ગેરેજ સુધી લઈ જવા લાગ્યો. રસ્તામાં એક ઢાબા પર બંતા સિંહ દેખાયા. તે સંતા સિંહને આવી રીતે ટ્રક લઈન
18
19

શ્રમદાન

શુક્રવાર,ઑગસ્ટ 17, 2007
સંતા - તમે આટલા દિવસથી દેખાતાં કેમ નહોતા ? સંતા- હું શ્રમદાન કરવા ગયો હતો. બંતા - મને સમજાયુ નહી. સંતા - મને છ મહિના માટે સશ્રમ કારાવાસ મળ્યો હતો.
19