સંતા તેજ ગતિમાં ટ્રક ચલાવી રહ્યો હતો. ગાડી ચલાવતા સમયે તે સ્ટેયરિંગ છોડીને મૂંછો પર તાવ આપી રહ્યો હતો.
પાંચ-છ વાર તેણે આવું કર્યુ તો પડોશમાં બેસેલો બંતા ગભરાઈને બોલ્યો - ઉસ્તાદ, તમે તો સ્ટેયરિંગ સાચવો, તમારી મૂછો પર તાવ આપવાનું કામ હું કરું છું.
મેનેજર બંતા બોલ્યો - હું તને બે લાખ, બે કાર અને બે ફ્લેટ આપવા તૈયાર છુ.
આ સાંભળી સંતા બોલ્યો -સર, તમે મજાક તો નથી કરી રહ્યા ને ?
બંતા - શ્રીમાનજી, હું તો તમારી મજાકનો માત્ર જવાબ આપી રહ્યો છુ.
બંતાસિહ દારૂ પીને નશામાં એક પગ ફૂટપાથ પર અને એક પગ જમીન પર મૂકીને જઈ રહ્યા હતા. પાછળથી એક ચોકીદાર સંતાએ આવીને એક દંડો મારી દીધો અને બોલ્યો - કેમ લા, કેટલી પીધી છે તે ?
સંતા - યાર, આપણે ફટકડા સળગાવીએ છીએ તો પહેલા પ્રકાશ દેખાય છે અને પછી અવાજ સંભળાય છે, આવું કેમ ?
બંતા- અરે યાર, આવું એટલા માટે હોય છે કારણ કે આપણી આંખો આગળ છે અને કાન પાછળ.