શુક્રવાર, 2 જાન્યુઆરી 2026
0

વરસાદ

મંગળવાર,નવેમ્બર 25, 2008
0
1

જો પોસ્ટવુમન હોય તો ?

મંગળવાર,નવેમ્બર 25, 2008
સંતાએ બંતાને એક દિવસ પૂછ્યુ - જો ફિલ્મ સ્ટાર્સની ટપાલ માટે છોકરીઓને પોસ્ટવુમન બનાવી દેવામાં આવે તો ? બંતા બોલ્યો - તો ડિલીવરી વધુ થશે.
1
2

પત્ની અને પ્રેમિકા

મંગળવાર,નવેમ્બર 25, 2008
સંતા અને બંતા ઘણા રંગીન મૂડમાં વાતો કરતા કરતા હોટલથી બહાર નીકળ્યા. અચાનક સામે બે સ્ત્રીઓને આવતી જોઈ તેઓ થંભી ગયા. સંતાએ સંતાવાની કોશિશ કરીને ગભરાતાં-ગભરાતાં કહ્યુ - હે ભગવાન મારી પત્ની અને પ્રેમિકા એક સાથે આવી રહી છે. બંતા બોલ્યો - મજાક ન કર, એ ...
2
3

પ્રમોશન

મંગળવાર,નવેમ્બર 25, 2008
એક વાર બંતા પોતાની પ્રેમિકાને મળવા હોસ્પિટલમાં ગયો. તે ખુશ થઈને બોલી - તમને ખબર છે મારું પ્રમોશન થઈ ગયુ છે, હવે હું નર્સમાંથી સિસ્ટર બની ગઈ છુ. બંતા - જો જે પાછી સિસ્ટરમાંથી મધર ન બની જતી.
3
4

ચૂટણીના જોક્સ

મંગળવાર,નવેમ્બર 25, 2008
સંતા (બંતાને) સાંભળ્યુ છે કે ચૂટણી આયોગે દેશના પાંચ રાજ્યોમાં ચૂટણીની જાહેરાત કરી છે. બંતા-સારુ છે દોસ્ત, હું તો ક્યારનો આ દિવસની જ રાહ જોઈ રહ્યો હતો. સંતા-કેમ ? બંતા-અરે વાહ, કેમ નહી. મારા માથા પર પણ ફરીવાર મુગટ પહેરાવવામાં આવશે ને.
4
4
5

ધનનો લાભ

મંગળવાર,નવેમ્બર 25, 2008
બંતા જ્યોતિષને પોતાનો હાથ બતાવવા ગયો. જ્યોતિષીએ કહ્યુ - આજે તમારી પત્નીને જરૂર ધનનો લાભ થશે. બંતાએ મોઢું બગાડતા કહ્યુ - તમે સાચુ કહી રહ્યા છો, આજે હું મારુ પાકીટ ઘરે ભૂલી આવ્યો છુ.
5
6

ફીના પૈસા બેકાર

મંગળવાર,નવેમ્બર 18, 2008
સંતા - ડોક્ટરે કહ્યુ કે તમને કોઈ બીમારી નથી બંતા - તો પછી, તુ આટલો ઉદાસ કેમ છે ? સંતા - હું વિચાર કરી રહ્યો છુ કે ફી ના 150 રૂપિયા બેકાર ગયા.
6
7

એક કપ ચા

મંગળવાર,નવેમ્બર 18, 2008
પતિએ પત્નીને એક કપ ચા બનાવી આપવાનું કહ્યુ. પત્નીએ કહ્યુ - તુ જાતે બનાવી લે. પતિ - મારા માથામાં દુ:ખાવો છે પત્ની - મારું ગળુ દુ:ખી રહ્યુ છે. પતિ - તો સારુ, તુ મારું માથુ દબાવી આપ, હું તારું ગળુ દબાવી આપું છુ.
7
8

લગ્નની પરિભાષા

મંગળવાર,નવેમ્બર 11, 2008
સંતા - રમણ, તુ લગ્નને કેવી રીતે પરિભાષિત કરીશ ? બંતા - મારા અનુભવોના આધારે કહુ તો લગ્નને મફતમાં ધોવાની અને બે ટાઈમ સમયસર જમવાનું મળવાની એક ખૂબ જ ખર્ચાળ રીત.
8
8
9

ફેવિકોલની મજબૂતી

મંગળવાર,સપ્ટેમ્બર 30, 2008
સંતા (બંતાને) આજકાલ મારા વાળ ખૂબ જ ખરે છે. સમજાતુ નથી કે શુ કરુ ? બંતા - અરે યાર, તારે એમા ગભરાવવાની જરૂર નથી. તારા વાળમાં ફેવિકોલ લગાવી દે, તેની મજબૂતીથી વાળ તૂટે જ નહી.
9
10

ગપ્પીદાસ

ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2008
એક દિવસ નદી કિનારે સંતા-બંતા ગપ્પા મારી રહ્યા હતા. સંતા-તને ખબર છે, મારા પિતાજી એટલા સરસ તૈરાકી છે કે એક દિવસ ગંગા નદીમાં કૂદયા હતા તો એક કલાક પછી નીકળ્યા હતા. બંતા- અરે મારા પિતાજી તો એટલા સારા તૈરાકી છે કે એક વર્ષ પહેલા ગંગાજીમાં કૂદયા હતા તો આજ ...
10
11

કયા પિંજરામાં ?

ગુરુવાર,સપ્ટેમ્બર 25, 2008
સંતા - ગઈકાલે હું પ્રાણીસંગ્રહાલયમાં ગયો હતો. બંતા - અરે, હુ પણ ત્યાં જ હતો, મને ન જોયો ? સંતા - અરે નહી, કયાં પિંજરામાં હતો ?
11
12

અબલા

મંગળવાર,સપ્ટેમ્બર 16, 2008
બંતાની પ્રેમિકા ગુસ્સામાં બેસી હતી. બંતાએ તેનુ કારણ પૂછ્યુ તો તે બોલી - પુરૂષો સ્ત્રીઓને અબલા કહે છે તે સ્ત્રીઓનુ અપમાન છે. બંતાએ કહ્યુ - તો ઠીક છે, થોડા દિવસોમાં પુરૂષો તેને બલા કહેશે, તો ચાલશે ને ?
12
13

ટોર્ચનો પ્રકાશ

મંગળવાર,સપ્ટેમ્બર 16, 2008
સિપાહીએ એક સંતાને કહ્યુ -માફ કરજો, મને ખબર નહોતી કે ગાર્ડનમાં અંધારા ખૂણામાં તમે જે સ્ત્રીને ચૂમી રહ્યા હતા, તે તમારી પત્ની છે. સંતા બોલ્યો - એમા માફી માંગવાની જરૂર નથી, તમે જ્યારે ટોર્ચથી પ્રકાશ નાખ્યો ત્યારે જ મને પણ ખબર પડી. અબલા
13
14

ગીફ્ટ

મંગળવાર,ઑગસ્ટ 26, 2008
સંતા - (પોતાની પત્નીને) લે ડાર્લિંગ હું તારી માટે ગીફ્ટ લાવ્યો છુ. પત્ની-(પેકેટ ખોલતા) શુ આ મતલબ વગરની ભેટ આપો છો, ચા ના કપ તો આપણા ઘરમાં ઢગલો પડ્યા છે. સંતા - આ બહુ સરસ ભેટ છે, આ હંમેશા તારા હોઠને ચૂમતા રહેશે.
14
15

મોંઘી પડી મુલાકાત

મંગળવાર,ઑગસ્ટ 19, 2008
સંતા - જે દિવસથી મારી ફીયાંસીને મળીને આવ્યો છુ તે દિવસથી હું કશુ ખાઈ શકતો નથી, કે પી શકતો નથી અને હસી પણ શકતો નથી ? બંતા - મતલબ તને તારી ફીયાંસી સાથે પ્રેમ થઈ ગયો છે. સંતા - નહી....... કારણકે એક જ મુલાકાતમાં મારો એક મહિનાનો પગાર વપરાઈ ગયો છે.
15
16

રૂમાલી રોટલી

મંગળવાર,ઑગસ્ટ 19, 2008
વેઈટર - સર! આ રહ્યો તમારો નેપકીન ! બંતા - ના, ના! મેં તો નેપકીન પ્લેટમાંથી ઉઠાવી લીધો છે. વેઈટર - માફ કરજો સર, તમે રૂમાલી રોટલીને નેપકીન સમજીને ખિસ્સામાં મૂકી દીધી છે.
16
17

સંતા અને બંતા

શુક્રવાર,જુલાઈ 11, 2008
સંતા- સાહેબ, બજારમાં આપણો માલ નથી વેચાઈ રહ્યો. આ માટે આપણે કાંઈક કરવુ જોઈએ. સાહેબ - તુ જ બતાવ શુ કરીએ ? સંતા - માલની કિમંત દસની જગ્યાએ વીસ કરી દો અને રિડ્ક્શનનુ લેબલ લગાવીને વેચી દો.
17
18

લોટરી

મંગળવાર,જૂન 17, 2008
એકવાર સંતાસિંહને 20 લાખની લોટરી લાગી. સંતાસિંહ પૈસા લેવા લોટરીવાળા પાસે ગયો. નંબર મેળવ્યા પછી લોટરીવાળાએ કહ્યુ કે ઠીક છે સર અમે તમને અત્યારે 1 લાખ રૂપિયા આપીશુ અને બાકીના 19 લાખ તમે આવતા 19 અઠવાડિયા સુધી લઈ શકો છો. સંતાસિંહ બોલ્યા - નહી મને તો ...
18
19

કાચની શીશી

બુધવાર,મે 28, 2008
સંતા- (પોતાના ડ્રાઈવરને) હમણાં બે દિવસ પહેલા તો ગાડીમાં નવુ ટાયર નખાવ્યુ હતુ અને આટલુ જલ્દી ફાટી ગયુ. ડ્રાઈવર - જી, ટાયર કાઁચની બોટલ પર ચઢી ગયુ હતુ. સંતા - તો શુ તને કાઁચની બોટલ ન દેખાયી. ડ્રાઈવર - સાહેબ, કેવી રીતે દેખાતી ? તે તો એ માણસના ખિસ્સામાં ...
19