સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. ગુજરાતી રસોઈ
  3. શાકાહારી વ્યંજન
Written By
Last Modified: સોમવાર, 31 મે 2021 (14:15 IST)

Jeera Rice Recipe : આ રીતે બનાવ ઓ જીરા રાઈસ તો ડબલ થઈ જશે સ્વાદ

તમે જીરા રાઈસ તો ઘણી વાર ખાદ્યુ હશે પણ આજે અમે તમને રાઈસ બનાવવાની એક જુદી રેસીપી જણાવી રહ્યા છે જેને ટ્રાઈ કર્યા પછી તમે જીરા રાઈસ પહેલાથી વધુ સ્વાદિષ્ટ બનશે જાણો કેવી રીતે બનાવીએ 
જીરા રાઈસ આવો જાણીએ  રેસીપી- 
 
સામગ્રી
 2 કપ ચોખા 
2 કાળી મરી  
2 એલચી 
1 ટીસ્પૂન જીરું 
1/4 ટીસ્પૂન ગરમ મસાલા 
1 ટીસ્પૂન હળદર પાઉડર 
મીઠુ સ્વાદપ્રમાણે 
તેલ 
પાણી જરૂર પ્રમાણે 
 
વિધિ 
- સૌથી પહેલા મધ્યમ તાપ પર પ્રેશર કૂકરમાં તેલ નાખી ગરમ કરવા માટે મૂકો. 
- તેમાં કાળી મરી અને ઈલાયચી પાઉડર નાખી હળવુ સંતાળી લો. 
- ત્યારબાદ ચોખા નાખી 2 મિનિટ સંતાળો. 
- પછી ગરમ મસાલા લાલ મરચ પાઉડર અને મીઠુ નાખી દો.
-હવે પાણી નાખી એક ઉકાળ આવતા સુધી રાંધો. 
- પછી હળદર પાઉડર નાખી સારીરીતે મિકસ કરી કૂકરનો ઢાકણુ લગાવીને 2-4 સીટી આવત સુધી રાંધવું. 
- કૂકરનો પ્રેશર ખત્મ થતા ઢાકણુ ખોલીને ચોખા પ્લેટમાં કાઢી લો. 
- તૈયાર છે હળદર જીરા રાઈસ દહીંની સાથે ગરમાગરમ સર્વ કરો.