0

Hanuman Jayanti 2022- હનુમાન જયંતી પર આજે ભૂલીને પણ ન કરવું આ 10 ભૂલોં

ગુરુવાર,એપ્રિલ 15, 2021
0
1
હનુમાનજીની પૂજામાં ક્યારે આ ભૂલો ન કરવી
1
2
શ્રીગુરુ ચરન સરોજ રજ, નિજ મનુ મુકુરુ સુધારિ. બરનઊઁ રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ બુદ્ધિહીન તનુ જાનિકે, સુમિરૌં પવન-કુમાર. બલ બુદ્ધિ બિદ્યા દેહુ મોહિં, હરહુ કલેસ બિકાર
2
3
કોઈ પૂજા પાઠ વગર માત્ર બે શબ્દોથી જ હનુમાનજીને પ્રસન્ન કરો
3
4
જયશ્રીરામ, જય અંજની પુત્ર હનુમાન... ચિરંજીવી દેવ અતુલ બલશાલી રામભક્ત હનુમાનની કૃપા મેળવા માટે સાચ મનથી તેમની અર્ચના-આરાધના કરવી જોઈએ. આવો જાણીએ હનુમંત કૃપા મેળવાના સરળ ઉપાય...
4
4
5
હનુમાન જયંતી પર કરો રાશિમુજબ ચમત્કારિક ઉપાય અને જગાવો તમારુ ભાગ્ય
5
6
હનુમાનજીના જનમદિવસ પર કરી લો, આ 2 કામ વર્ષ ભર મળશે શુભ વરદાન
6
7
19 તારીખે હનુમાન જયંતી.. આ 15 ઉપાયોથી દૂર થશે દરિદ્રતા
7
8

હનુમાનજીની જન્મકથા

રવિવાર,એપ્રિલ 5, 2020
સૂર્યના વરથી સ્વર્ણ બે એક વાર અંજનાએ શુચિસ્નાન કરીને સુંદર વસ્ત્રાભૂષણ પહેર્યા. તે સમયે પવનદેવે તેમના કર્ણરન્ધ્રમાં પ્રવેશ કરીને આવતી વખતે આશ્વાસન આપ્યુ કે તારે ત્યાં સૂર્ય, અગ્નિ, ..
8
8
9
હનુમાન જયંતી પર આખા ભારતમાં ખૂબ ઉલ્લાસપૂર્વક અને ઉત્સાહ સાથે ઉજવાય છે. આ દિવસે ન માત્ર હનુમાનજીની પૂજા હોય છે પણ શ્રીરામ અને સીતાજીનો પણ પૂજન સ્મરણ કરાય છે.
9
10
હનુમાનજીની પૂજામાં ક્યારે આ ભૂલો ન કરવી - mistakes during hanuman puja hanuman jayanti
10
11
હનુમાનજીની પૂજામાં મહિલાઓ માટે કેટલાક નિયમ શાસ્ત્રોમાં વર્ણિત છે કારણકે હનુમાનજી બધી મહિલાઓને તેમની માતાના રૂપમાં જુએ છે તેથી એ નહી ઈચ્છતાકે મહિલાઓ તેમની સામે માથા નમાવે, એ પોતે મહિલાઓના સામે તેમનો માથું નમાવે છે. હનુમાનજી બ્રહ્મચારી છે. પણ હનુમાન ...
11
12
જરૂર કરો હનુમાનજીના આ ઉપાય, દૂર થશે ધન મેળવવામાં આવતા અવરોધો hanumanji
12
13
હનુમાન જયંતીના દિવસે દરેક વ્યક્તિ પૂજા પાઠ કરીને બજરંગબલીને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરશે. બજરંગબલીની પૂજા કરતા પહેલા એકવાર આપની રાશિ મુજબ શુ કરવુ જોઈએ એ જરૂર જાણી લો..
13
14
હનુમાનજીને પ્રસન્ન કરવું છે તો પહેલા આ 8 વાતને યાદ કરી લો
14
15
હનુમાન જયંતી પર કરો રાશિમુજબ ચમત્કારિક ઉપાય અને જગાવો તમારુ ભાગ્ય
15
16
પૃથ્વી પર વર્તમાન સાત ચિરંજીવીયોમાંથી એક શ્રી હનુમાજનીની સાધના કલયુગમાં સૌથી વધુ કરવામાં આવે છે. દેશનો કદાચ જ કોઈ ખૂણો એવો હશે જ્યા પશ્રી હનુમાનજીની પૂજા ન કરવામાં આવતી હોય. બધા દેવતાઓમાં શ્રી હનુમાજજી જલ્દી પ્રસન્ન થનારા દેવતા છે. જેમનુ માત્ર નામ ...
16
17
હનુમાનજીના આ નાના ઉપાયથી થશે તમારી બિજનેસમાં પ્રમોશન
17
18

જાણો બજરંગબલીની વ્રત કથા

રવિવાર,એપ્રિલ 14, 2019
ઋષિનગરમાં કેશવદત્ત બ્રાહ્મણ એમની પત્ની અંજલી સાથે રહેતો હતો. કેશવદત્તના ઘરમાં ધન -સંપત્તિની કોઈ કમી નહી હતી. નગરમાં બધા કેશવદત્તના સમ્માન કરતા હતા , પણ કેશવદત્ત સંતાન નહી હોવાથી ખૂબ ચિંતિંત રહેતા હતા.
18
19

Hanuman Bhajan - જય જય બજરંગ બલી

મંગળવાર,જૂન 19, 2018
મંગલ મૂરતિ મારૂતિ નંદન.. સકલ અમંગલ મૂળ નિકંદન પવન તનય સંતન હિતકારી, હ્રદય વિરાજત અવધ બિહારી જય જય બજરંગ બલી મહાવીર હનુમાન ગુસાઈ તુમ્હરી યાદ ભલી.... જય જય જય બજરંગબલી સાધુ સંત કે હનુમત પ્યારે ભક્ત હ્રદય શ્રી રામ દુલારે રામ રસાયણ પાસ ...
19