રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. વિધાનસભા ચૂંટણી 2024
  3. હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024
Written By
Last Updated : ગુરુવાર, 12 સપ્ટેમ્બર 2024 (17:23 IST)

બજરંગ પુનિયા અને વિનેશ ફોગાટ રાહુલ ગાંધીને મળ્યા, મોટી માહિતી સામે આવી!

vinesh fogat rahul gandhi
હાલના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસ
નેતા રાહુલ ગાંધીને મળ્યા. વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને રાહુલ ગાંધીની તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.
 
આ તસવીર બાદ સતત અટકળો ચાલી રહી છે. વાસ્તવમાં બંને કુસ્તીબાજો ચૂંટણીમાં ઉમેદવારોની જાહેરાત પહેલા જ કોંગ્રેસ હાઈકમાન્ડને મળ્યા હતા. હવે એવી અટકળોએ જોર પકડ્યું છે વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા કોંગ્રેસની ટિકિટ પર હરિયાણા વિધાનસભા ચૂંટણી લડશે.