રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 10 જુલાઈ 2019 (16:27 IST)

ટ્રેડિશનલ આઉટફિટમાં નિયા શર્માનો હોટ અંદાજ, ફેંસ બોલ્યા - બોલ્ડ પ્રિસેસ

ટીવી અભિનેત્રી નિયા શર્મા એક્ટિંગ સિવાય ફેશન સેંસને લઈને પણ ખૂબ જાણીતી છે. પોતાની અદાઓ અને સુંદરતાથી લોકોનુ દિલ જીતનારી નિયા શર્મા મોટેભાગે સોશિયલ મીડિયા પર હૉટ તસ્વીરો શેયર કરતી રહે છે. 
તાજેતરમાં નિયાએ એક ફેશન શો માં ભાગ લીધો હતો. આ શો દરમિયાન નિયા ખૂબ બોલ્ડ અંદાજમાં જોવા મળી. તેમની તસ્વીરો એટલી શાનદાર હતી કે સોશિયલ મીડિયા પર આવતા જ આ તહલકો મચાવી દીધો. 
ફોટોમાં નિયા સિલ્વર ગ્રે લહેંગામાં જોવા મળી રહી છે. નિયાએ પોતાના વાળને મસી હાઈ બન બનાવ્યો છે.  નિયાએ પોતાના ફોટોને કૈપ્શન આપ્યુ, "And the 60’s Brunette Ball Bun ! What Fun!
ભલે જ નિયાના આ લુકની લોકોએ ખૂબ વખાણ થઈ રહ્યા હોય પણ કેટલાક લોકોને તેમનુ આ લુક બિલકુલ પણ પસંદ ન આવ્યુ.  આ જ કારણ છે કે અનેક લોકો તેમના બોલોને પક્ષીનો માળો બતાવી રહ્યા છે. 
નિયા શર્માએ ટીવી શો કાલી-અગ્નિપરીક્ષા દ્વારા ડેબ્યુ કર્યુ હતુ.  પણ નિયાને ઓળખ એક હજારોમાં મે મેરી બહેના હૈ સીરિયલ દ્વારા જ મળી.  ત્યારબાદ નિયા જમાઈ રાજામાં પણ જોવા મળી.  તે અનેક વેબ સીરિઝમાં પણ કામ કરી ચુકી છે.