0
Good News - રાજય સરકાર કરી 3,300 વિદ્યાસહાયકોની ભરતી અંગેની જાહેરાત
ગુરુવાર,માર્ચ 17, 2022
0
1
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કારણે ભરતી પ્રક્રિયા સહિતની કામગીરી સ્થગિત હતી. તો બીજી તરફ કેટલીક પરીક્ષાઓ લેવામાં તેમાં પેપર ફૂટી જતાં રદ થઇ હતી. ત્યારે રાજ્યમાં છેલ્લા લાંબા સમયથી સરકારી પરીક્ષાઓની તૈયારીઓ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે ખુશીના ...
1
2
Ladakh Police Recruitment 2022 Notification પોલીસમાં નોકરી કરવાની ઈચ્છા રાખનારા યુવાનો માટે સોનેરી તક છે. લદ્દાખ પોલીસે ફોલોઅર એક્ઝીક્યુટિવન પદ પર ભરતી માટે એક નોટિફિકેશન રજુ કર્યુ છે. આ ભરતી અભિયાનના માઘ્યમથી લદ્દાખ પોલીસ ફોલોઅર એક્ઝીક્યુટિવના 80 ...
2
3
દેશમાં વિવિધ રાજ્યોમાં થઈ રહેલા સ્ટીલ નિર્માણ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઈચ્છતાં વિદ્યાર્થીઓને યોગ્ય રીતે તાલીમ મળે તે હેતુથી આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ(એએમએનએસ ઈન્ડિયા) અને ગુજરાત સરકાર દ્વારા સ્થપાયેલી કૌશલ્ય-ધ સ્કીલ યુનિવર્સિટી વચ્ચે સમજૂતી ...
3
4
10માં ધોરણ પછી શુ કરવુ ? દરેક વિદ્યાર્થી પોતાના કેરિયરને લઈને હંમેશા પરેશાન રહો છો. આવુ બધા સથે
થાય છે. આવુ મારી સાથે પણ થાય છે. હુ પણ તમારી જેમ જ એક વિદ્યાર્થી છુ. હુ ઈચ્છુ છુ કે તમે
આમતેમ માહિતી મેળવવા માટે ભટકવુ પડે નહી એથી આજે આ પોસ્ટ ...
4
5
જેઈઈ મેન્સની પ્રથમ તબક્કો 16-17 એપ્રિલથી, બીજો તબક્કો 24-29 મેના રોજ આયોજીત કરવામાં આવશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જેઈઈ મેન 2022 માટે રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી દીધી છે. જેઈઈ મેન સત્ર 16,17,18,19,20,21 એપ્રિલે યોજાશે. રજીસ્ટ્રેશન પ્રક્રિયા ...
5
6
Indian Navy Recruitment 2022: ઈંડિયન નેવીમાં એસએસસી ઑફીસરના પદ પર ભરતી પ્રક્રિયા શરૂ, કરો ચેક
6
7
મંગળવાર,ફેબ્રુઆરી 22, 2022
ગુજરાત હાઈકોર્ટે સિવિલ જજની જગ્યાઓ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ પોસ્ટ માટે અરજીઓ માત્ર ઓનલાઈન જ કરી શકાશે. આ ભરતી ડ્રાઈવ દ્વારા સિવિલ જજની કુલ 219 જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ આ જગ્યાઓ માટે અરજી કરવા ઈચ્છુક છો, તો તમે ગુજરાત ...
7
8
મંગળવાર,ફેબ્રુઆરી 22, 2022
ગુજરાત હાઇકોર્ટમાં સિવિલ જજની 219 જગ્યાઓ નિકળી વેકેન્સી, જાણો છેલ્લી તારીખ અને વયમર્યાદા
8
9
સોમવાર,ફેબ્રુઆરી 21, 2022
વાઇબ્રન્ટ ગુજરાતમાં રોજગારીની અઢળક તકો રહેલી છે તેવી ગુલબાંગો ફૂંકાઈ રહી છે ત્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ફોર્મની સંખ્યાથી જ ગુજરાતમાં બેકારીનું વાસ્તવિક જ નહીં પણ બિહામણું ચિત્ર પ્રકાશમાં આવ્યું છે.તલાટીની નોકરી મેળવવા માટે અત્યાર સુધી 23.40 લાખ ...
9
10
બુધવાર,ફેબ્રુઆરી 16, 2022
GAIL Recruitment 2022- Gail 48 એક્ઝિક્યુટીવ ટ્રેઇનીની ભરતી, 60,000 સુધી મળશે પગાર
10
11
મંગળવાર,ફેબ્રુઆરી 15, 2022
ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી 2022 એ સિવિલિયન પદો પર ભરતી માટે નોટિફિકેશન રજૂ કર્યો છે. આ ભરતી અભિયાનમાં એન્જિન ડ્રાઈવર, સારંગ લસ્કર, સ્ટોર કીપર ગ્રેડ II, સિવિલિયન મોટર ટ્રાન્સપોર્ટ ડ્રાઈવર, ફાયરમેન, આઈસીઈ ફિટર, સ્પ્રે પેઇન્ટર અને ઘણા બધા જગ્યાઓ પર ખાલી ...
11
12
શુક્રવાર,ફેબ્રુઆરી 11, 2022
Gujarat Forest Recruitment 2022 - ગુજરાત વન વિભાગની ભરતી
12
13
ગુરુવાર,ફેબ્રુઆરી 10, 2022
CBSE Term-2 Exam Date 2022: સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE) એ ધોરણ 10, 12ની સેકન્ડ ટર્મની પરીક્ષાની તારીખો જાહેર કરી છે. CBSE દ્વારા બુધવારે જારી કરવામાં આવેલી નોટિસમાં કહેવામાં આવ્યું છે કે ટર્મ-2ની પરીક્ષા 26 એપ્રિલ 2022થી શરૂ થશે. ...
13
14
રાજ્યના યુવાઓ માટે સરકારનો મહત્વનો નિર્ણય કરતા વન મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું કે, વર્ષ-૨૦૧૮માં અનિવાર્ય સંજોગોને કારણે મોકુફ રહેલી વન વિભાગ હસ્તકની વનરક્ષક વર્ગ-૩ની કુલ ૩૩૪ જગ્યાઓ આગામી ટૂંક સમયમાં સીધી ભરતીથી હાથ ધરવા નિર્ણય કરવામાં આવ્યો છે. આ ...
14
15
ગુરુવાર,ફેબ્રુઆરી 3, 2022
NHPC Recruitment 2022: NHPC લિમિટેડ, 173 પોસ્ટમાં જુનિયર એન્જિનિયરની ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ
15
16
શુક્રવાર,જાન્યુઆરી 28, 2022
Talathi Bharti - તલાટી ભરતી 2022
16
17
ગુરુવાર,જાન્યુઆરી 27, 2022
UPSC ભરતી 2022- ભારત સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ
17
18
મંગળવાર,જાન્યુઆરી 25, 2022
ગુજરાત સિવિલ સર્વિસ (જાહેરાત 30/2021-22) ની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. કુલ 5315 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક બન્યા છે. 26/12/2021 ના રોજ 183 જગ્યાઓ માટેની પ્રિલિમ્સ હાથ ધરવામાં આવી હતી જેમાં લગભગ 2 લાખ ઉમેદવારોએ ...
18
19
મંગળવાર,જાન્યુઆરી 25, 2022
રાજયની સરકારી પ્રાથમિક શાળામાં 3300 જગ્યામાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા માટે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. આ ભરતી કુલ બે તબ્બકામાં એટલે કે ધટની જગ્યામાં અને સામાન્ય જગ્યામાં જુદી-જુદી હાથ ધરવામાં આવશે. ઘટની 1405 જગ્યા માટે 5 ફેબ્રુઆરીથી અને ...
19