Sarkari Naukri : IIITM-K માં અનેક પદ પર ડાયરેક્ટ ભરતી, જલ્દી કરો અરજી

IItmk
Last Updated: સોમવાર, 28 ડિસેમ્બર 2020 (19:43 IST)
કેરલ સરકાર દ્વારા સ્થાપિત એક સ્નાકોત્તર સ્વાયત્ત શિક્ષા સંસ્થાન ઈંડિયન ઈસ્ટીટ્યૂટ ઑફ ઈફોર્મેશન ટેકનોલોજી એંડ મેનેજમેંટ, કેરલ
(IIITM-K), પોતાના ત્યા ખાલી નિમ્ન લિખિત પદને ભરવા માટે આમંત્રિત કરે છે. આ પદ પર ડાયરેક્ટ ઈંટરવ્યુ દ્વારા જોબ આપવામાં આવશે. યોગ્ય ઉમેદવારો અંતિમ તિથિ પહેલા સીધા વૉક-ઈન-ઈન્ટરવ્યુ માટે આમંત્રિત છે.

પદ અને યોગ્યતા - ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર : પીએચડી કે એમફિલ્મ અને એમબીએ/પીજીડીએમસૉફ્ટવેયર એંજીનિયર : બીટેક/બીઈ, ડિપ્લોમા, એમએસસી/એમસીએ

અરજી કરવાની અંતિમ તારીખ - ચીફ એક્ઝીક્યુટિવ ઓફિસર પદ માટે 08 જાન્યુઆરી, 2021 છે.
સોફ્ટવેયર એંજીનિયરના પદ માટે 30 ડિસેમ્બર 2020 અરજી કરવાની અંતિમ તારીખ છે.


આ પણ વાંચો :