શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. નોકરી અને કેરિયર
Written By
Last Modified: ગુરુવાર, 24 સપ્ટેમ્બર 2020 (13:04 IST)

NFLમાં જોઈએ સરકારી નોકરી તો કરો અરજી, બસ એક જ દિવસ છે બાકી

NFL Recruitment 2020 : નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડે અનેક ખાલી જગ્યાઓ માટેની અરજીઓ માંગતી જાહેરાત બહાર પાડી છે. એનએફએલમાં કામ કરવા ઇચ્છુક લાયક ઉમેદવારો 25 સપ્ટેમ્બર સુધીમાં નોંધણી પ્રક્રિયા પૂર્ણ કરી શકશે. તઉલ્લેખનીય છે કે  આ અરજીઓ એન્જિનિયર અને મેનેજરની પોસ્ટ્સ માટે મંગાવવામાં આવી રહી છે.  નોંધણી કરતા પહેલાં, અરજદારે સત્તાવાર વેબસાઇટમાંથી સૂચના વાંચવી આવશ્યક છે અથવા આ સમાચારમાં આગળ આપવામાં આવેલ નોટિફિકેશન જરૂર વાંચે. આ સાથે જ તમે ઘરે બેસીને સરકારી નોકરીની પાક્કી તૈયારી કરી શકો છો  Safalta.com પર 
 
પદની વિગત 
 
પદનુ નામ                       પદની સંખ્યા 
એંજિનિયર અથવા પ્રંબધક            40  
 
 
શૈક્ષણિક લાયકાત :
ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત પોસ્ટ્સ અનુસાર જુદી જદી નક્કી કરવામાં આવી છે. જેના માટે અરજદારે આપેલી સૂચના વાંચે. 
 
 
મહત્વપૂર્ણ તારીખ: નોટિફિકેશન રજુ થવાની અંતિમ તારીખ: 26 ઓગસ્ટ, 2020
અરજી જમા કરવાની છેલ્લી તારીખ: 25 સપ્ટેમ્બર 2020
વય શ્રેણી: આ પદ માટે અરજી કરવા માટે ઉમેદવારની મહત્તમ વય 30 અને 45 વર્ષ છે.
 
એપ્લિકેશન પ્રક્રિયા:- ઉમેદવારને અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ પર જાય  અથવા આ સમાચારમાં આપેલ નોટિફિકેશન ડાઉનલોડ કરી તેને વાંચે.  બધી માહિતીથી વાકેફ થઈને આપેલ માર્ગદર્શિકા મુજબ 25 સપ્ટેમ્બર 2020 સુધીમાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરો. જો કોઈ ભૂલચૂક થશે તો  એપ્લિકેશન માન્ય રહેશે નહીં.
 
પસંદગી પ્રક્રિયા - આવેદકોની પસંદગી ઓનલાઈન ટેસ્ટ અને ઈંટરવ્યુના આધાર પર કરવામાં આવશે. સત્તાવાર વેબસાઈટ માટે અહી ક્લિક કરો 
સત્તાવાર નોટિફિકેશન માટે અહી ક્લિક કરો