Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી જોક્સ - દાળ જ ઢોળાઈ ગઈ!!

Updated: મંગળવાર, 7 જુલાઈ 2026 (13:05 IST)

ઘરે મહેમાનો આવવાના હતા અને ઘરે દાળ સિવાય કંઈ બનાવેલું નહોતું...

કંજૂસ પતિ પત્નીને કહે:
"સાંભળ, મહેમાનો આવે એટલે રસોડામાં એક વાસણ પાડી દેતી.
હું પૂછું કે શું થયું? તો કહેતી કે શાહી પનીર ઢોળાઈ ગયું!

થોડીવાર પછી બીજું વાસણ પાડજે...
પછી કહેતી કે પનીર ભુર્જી પણ ઢોળાઈ ગઈ!

એ પછી હું કહીશ,
'ચાલો, હવે દાળ જ લઈ આવો...'

થોડીવારમાં મહેમાનો આવી ગયા.

ઢણાક...!! રસોડામાંથી વાસણ પડ્યાનો અવાજ આવ્યો.

પતિ: "શું થયું?"

પત્ની: "હવે તો ભાંગડો પા લે ઓ કંજૂસ...
દાળ જ ઢોળાઈ ગઈ!!

About Author
મોનિકા સાહૂ
મોનિકા સાહૂ છેલ્લા 12 વર્ષથી ડિજિટલ મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રે સક્રિય છે. હાલમાં તેઓ વેબદુનિયા ગુજરાતીમાં સહાયક સંપાદક  તરીકે કાર્યરત છે.   મોનિકા સાહૂને ડિજિટલ જર્નાલિઝમમાં 12 વર્ષથી વધુનો સમૃદ્ધ અનુભવ છે. તેમણે પોતાની કારકિર્દી દરમિયાન લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓનું વિસ્તૃત અને અસરકારક કવરેજ કર્યું છે.   સમાચાર લેખન ઉપરાંત ગુજરાતી.... Read More

ગુજરાતી જોક્સ- લગ્ન

Thyroid : સામાન્ય નથી મહિલાઓને થાઈરાઈડ થવુ, જાણો તેના લક્ષણ અને ઘરેલુ ઉપચાર

Vidur Niti: લગ્ન પહેલા યુવતી અને તેના પરિવાર વિશે કંઈ વાતો ખબર હોવી જોઈએ ? જાણી લો નહી તો થશે પસ્તાવો

રાજ, રાજા અને સોનમ...Raja Raghuvanshi ના એ અંતિમ 9 કલાક, હનીમૂન હત્યાકાંડમાં સામે આવ્યા નવા FACTS

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

વધુ જુઓ..

કેવડા ત્રીજ પર ગ્લેમરસ લુક મેળવવા માટે અજમાવો આ ખાસ મેકઅપ કરવાની રીત

ગણેશોત્સવ માટે ખાસ નૈવેદ્ય: મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવો કેળા-બેસનનો હલવો Banana Besan Halwa

Baby Girl names- ગણેશના નામ પરથી રાખવામાં આવેલા 6 સુંદર નામો, જેનો અર્થ થાય છે

અજમો કઈ બીમારીઓને મટાડવામાં મદદ કરે છે? જાણો શા માટે તેને પેટ માટે વરદાન માનવામાં આવે છે.

Baby Names Inspired By Lord Ganesh- ગણેશજી પરથી મોર્ડન નામો

આગળનો લેખ
Show comments