1. મનોરંજન
  2. જોક્સ
  3. બાળકો
Written By
Last Modified: મંગળવાર, 28 જાન્યુઆરી 2020 (17:08 IST)

ગુજરાતી જોક્સ - સ્તનધારી પ્રાણી

ટીચર- આવું કયું સ્તનધારી પ્રાણી છે 
જે આકાશામાં ઉડે છે 
પણ જમીન પર જ બાળકને જન્મ આપે છે? 
 
આખી ક્લાસમાં સન્નાટો છવાઈ ગયું 
 
ત્યારે લાસ્ટ બેંચ પર બેસેલો પપ્પૂ બોલ્યો 
 
Sir- એયરહોસ્ટેસ્ટ 
 
ગુરૂજી બેભાન થઈ ગયા 
હોશ આવતા પર સ્વેચ્છિક રિટાયરમેંટ લઈ લીધું..