રવિવાર, 17 નવેમ્બર 2024
0

લોકસભા ચૂંટણીની વિધિવત શરૂઆત, પહેલા તબક્કાના મતદાન માટે નોટિફિકેશન જાહેર

બુધવાર,માર્ચ 20, 2024
0
1
કેન્દ્રીય મંત્રી અને ભાજપ તરફથી રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાએ પોતાનો ચૂંટણીપ્રચાર આરંભી દીધો છે.
1
2
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ દિલ્હીમાં 19મી માર્ચે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી.
2
3
જો પ્રિયંકા ગાંધી રાયબરેલીથી ચૂંટણી લડશે તો ભાજપના ઉમેદવાર કોણ હશે તેની અટકળો તેજ થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે પ્રિયંકાને હરાવવા માટે ભાજપ તેમને હાઈપ્રોફાઈલ લીડર આપીને ટક્કર આપવાનો પ્રયાસ પણ કરશે.
3
4
છેલ્લા કેટલાક દિવસોથી મહુવાના પૂર્વ ધારાસભ્ય ડૉ. કનુભાઈ કળસરિયા ભાજપમાં જોડાશે એવી ચર્ચાઓ સતત ચાલી રહી હતી.
4
5
લોકસભા ચૂંટણી 2024ને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત કૉંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે.
5
6
લોકસભા ચૂંટણીની તારીખની જાહેરાતની સાથે હવે ચૂંટણી પંચેએ મોટુ નિર્ણય લીધુ છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ અને ગુજરાત સહિત 6 રાજ્યોના ડીજીપી અને ગૃહ સચિવોને હટાવવાના આદેશ જારી કરવામાં આવ્યા છે
6
7
આ દિવસોમાં દેશમાં ચૂંટણીનો પવન ફૂંકાઈ રહ્યો છે. ચૂંટણી પંચે ચૂંટણીની તારીખ પણ જાહેર કરી દીધી છે. આ દરમિયાન એક મોટી માહિતી સામે આવી છે
7
8
7 મેના રોજ ગુજરાતમાં મતદાન થશે કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. જે પ્રમાણે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એક જ દિવસે 7મી મેએ મતદાન થશે
8
9
લોકસભા ચૂંટણી 2024 માટે આજે તારીખોની જાહેરાત કરવામાં આવશે. આ લાઈવ બ્લોગમાં તમને મળશે ચૂંટણીની તારીખોની ક્ષણ ક્ષણની માહિતી
9
10
Narendra Modi Letter : 2024 ના ચૂંટણી રણના ઠીક પહેલા પીએમ મોદીએ દેશવાસીઓને એક પત્ર લખ્યો છે. તેમા તેમણે સરકારની ઉપલબ્ધિઓનો ઉલ્લેખ કર્યો છે.
10
11
લોકસભા ચૂંટણી 2024 અને રાજ્ય વિધાનસભાના કાર્યક્રમની જાહેરાત કરવા માટે ચૂંટણી પંચે શનિવાર 16 માર્ચના રોજ પ્રેસ કૉંફેરેંસ કરશે.
11
12
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઘાયલ થવાના સમાચાર છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પોતાના ટ્વિટર હેન્ડલ દ્વારા આ જાણકારી આપી છે. ટીએમસીએ મમતાની તસવીરો શેર કરી છે, જેમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે મમતા ખરાબ રીતે ઘાયલ છે
12
13
Lok sabha election 2024 - લોકસભા બેઠક ઉપર ભાજપે રંજન ભટ્ટને ટિકિટ આપી છે. વડોદરા શહેરના ભાજપના નિયુક્ત થયેલા ઉમેદવારના સંદર્ભમાં પ્રેસ કોન્ફરન્સ કરવાના હતા. જેને લઇ ભાજપ દ્વારા તેમની તાત્કાલિક ધોરણે હકાલપટ્ટી કરવામાં આવી છે.
13
14
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યુઝ એંજસી એએનઆઈ સાથે વાત કરતા કહ્યુ કે અમે સીએએ પર કોઈ સજજૂતી કરવાના નથી. તેને પરત લેવામાં નહી આવે. આ દરમિયાન તેમણે કહ્યુ કે મોદી સરકાર જે કહે છે તેને પૂરુ કરવાનુ કામ કરે છે.
14
15
લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને, વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ તેમના ચૂંટણી પ્રચારને તેજ બનાવ્યો છે અને વધુમા વધુ લોકો સુધી તેમનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. દેશ અને દુનિયાના મોટા સમાચારોની અપડેટ્સ માટે અમારી સાથે રહો.
15
16
ગાંધીનગર લોકસભા બેઠક દેશની સૌથી ચર્ચિત લોકસભા બેઠકોમાં એક છે. ઘણા દિગ્ગજો આ લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યા છે. હાલ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ અહીંથી સાંસદ છે. ગત ચૂંટણીમાં તેમણે જંગી મતોથી જીત મેળવી હતી.
16
17
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઈ શરૂ થઈ ગઈ છે. ત્યારે કોંગ્રેસે ગઈકાલે સાત ઉમેદવારો જાહેર કરી દીધા છે.
17
18
ગુજરાતમાં લોકસભા ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ થઈ ગયો છે. ભાજપે 15 બેઠકો પર મુરતિયા જાહેર કરી દીધા છે. હવે કોંગ્રેસની બીજી યાદી જાહેર થઈ છે. જેમાં પોરબંદર, બનાસકાંઠા, અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ, બારડોલી, વલસાડના ઉમેદવારો જાહેર કરવામાં આવ્યાં છે.
18
19
હરિયાણાના મુખ્ય મંત્રી મનોહરલાલ ખટ્ટરના મુખ્ય મંત્રીપદેથી રાજીનામા બાદ હવે રાજ્યના નવા મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની હશે.
19