1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. લોકપ્રિય
Written By
Last Updated : સોમવાર, 17 ડિસેમ્બર 2018 (16:40 IST)

2018માં આ છે ગૂગલની ટૉપ લગ્નની લિસ્ટ, પ્રિયંકા દીપિકા પણ શામેલ

2018 હાઈ પ્રોફાઈલ સેલેબ્સના લગ્નના નામ રહ્યું. ગૂગલે વર્ષ 2018ની સૌથી વધારે સર્ચ કરનારી લગ્નની એક લિસ્ટ રજૂ કરી છે. એક્ટ્રેસેસના લગ્ન ગૂગલની ટૉપ 5 લિસ્ટમાં છે. એટલે કે વિદેશમાં પણ ભારતીય સિતારા લગ્નમાં ટ્રેડ રહ્યા. 
2018ને લઈને ગૂગલની આ લિસ્ટમાં સૌથી પહેલા નંબર પર પ્રિંસ હેરીના શાહી લગ્ન છે. 19 મે 2018ને થઈ રૉયલ કપલના લગ્ન દુનિયાભરમાં ચર્ચિત રહ્યા. 
બીજા નંબર પર છે બૉલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડાના લગ્ન. 1-2 ડિસેમ્બરે પ્રિયંકા છવાઈ છે. તેને હિટ ઈંટરનેશનલ સીરીજ ક્વાંતિકોથી હૉલીવુડમાં પૉલુલેરિટી મળી. નામી ઈંટરનેશનલ સેલેબ્સ તેના ફ્રેડસ છે. તેથી પણ એકટ્રેસની નિક સાથે લગ્ન પર દુનિયાભરની નજર હતી. પ્રિયંકાએ ભારત આવીને લગ્ન કરવાના ફેસલો કર્યું. નિક જોનસનો પરિવાર અને સંબંધી જોધપુરમાં ભારતીય રંગમાં રંગ્યા. એક્ટ્રેસની હાઈ પ્રોફાઈલ લગ્ન વિદેશી મેહમાનના શામેલ થવાના કારણે ચર્ચામાં રહી. 
 
પાંચમા નંબર પર દીપિકા અને રણવીર સિંહની ઈટલીમાં થઈ ડેસ્ટીનેશન વેડિંગ કરી. લગ્ન સિંધી અને કોંકણી રીતીથી થઈ. ભારતીયના વચ્ચે દીપવીરના લગ્નના જોરદાર ક્રેજ હતું. પણ વિદેશમાં પણ કપલની રૉયલ વેડિંગને ખૂબ ગૂગલ કર્યું. 
 
દીપિકા હૉલીવુડ મૂવી XXX રિટર્ન ઑફ જેંડર કેજમાં કામ કરી છે. આ મૂવીએ એક્ટ્રેસ ઃઑલીવુડમાં ઑળખ અપાવી. ગૂગલની લિસ્ટમાં ત્રીજા નંબરે પ્રિસેસ યૂજિની અને ચોથાનંબર પર 4 કેટ ઓન ડી ના લગ્ન છે.