રવિવાર, 4 જાન્યુઆરી 2026
0

CPR સીપીઆર એટલે શું

સોમવાર,ઑક્ટોબર 23, 2023
0
1
* રચનાત્મકતાને વધારે છે હાર્વડની એક અભ્યાસ મુજ્બ સવારના સમયે નહાવાનાથી મગજથી તનાવ અને દબાણ હટી જાય છે અને તમારી રચનાત્મકતા વધે છે. * તમે સારું વિચારી શકો છો.
1
2
ખાંસી અને શરદીમાં ગોળ ખાવાના ફાયદાઃ મોસમી ચેપ અને ઉધરસ અને શરદીના કિસ્સામાં ગોળ ખાવાનું કહેવાય છે. આજે નહીં પરંતુ દાદીના સમયથી ગોળને રોગપ્રતિકારક શક્તિ વધારનાર ખોરાક તરીકે જોવામાં આવે છે. લોકો તેને સેલરી સાથે લે છે. ગોળનું શરબત પીવો, ગોળની ચા લો અને ...
2
3
World Osteoporosis Day: ઓસ્ટીયોપોરોસીસ એક એવો રોગ છે જેમાં હાડકા અંદરથી પોલા થવા લાગે છે. શું થાય છે કે હાડકાંનું વજન ઓછું થવા લાગે છે અને સાંધા ખુલવા લાગે છે. તમામ હાડકાં અંદરથી નબળા પડી જાય છે અને ગમે ત્યારે અચાનક તૂટી શકે છે
3
4
ત્રીસ વર્ષની વયમાં થનારી ટાઈપ 2 ડાયાબિટીઝ પીડિતના જીવનના 14 વર્ષ સુધી ઓછા કરી શકે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસમાં એ પણ બતાવ્યુ છે કે 19 ઉચ્ચ આવક ધરાવતા દેશોમાંથી પ્રાપ્ત આંકડામાં જાણવા મળૉયુ છે કે 50 વર્ષની વયમાં ડાયાબિટીસ થાય છે
4
4
5
Women's Health: પીરિયડ્સ દરમિયાન મહિલાઓને કેટલીક વસ્તુઓ ન ખાવાની સલાહ આપવામાં આવે છે. જેમા એક ચા પીવી પણ છે. કારણ કે ચા મા કેફિનનુ પ્રમાણ વધુ હોય છે.
5
6
તમે એનેસ્થેસિયાAnaesthesia વિશે ઘણું સાંભળ્યું હશે. જેમ કે સર્જરી પહેલા એનેસ્થેસિયા લાગુ કરવામાં આવ્યું હતું. એનેસ્થેસિયા લગાવ્યા પછી કશું લાગ્યું નહીં અને વ્યક્તિ સૂઈ ગયો. આ બધી બાબતો એનેસ્થેસિયા સાથે સંબંધિત છે
6
7
World Sight Day 2023: આજકાલ કોમ્પ્યુટર અને મોબાઈલ પર વધુ સમય વિતાવવો, આંખના સ્વાસ્થ્ય પર ધ્યાન ન આપવું, પોષણવાળા ખોરાકનો અભાવ, આંખોની કાળજી ન લેવાને કારણે આંખોની રોશની નબળી પડવાના કિસ્સાઓ વધી રહ્યા છે
7
8
World Mental Health Day 2023:કેટલાક લોકો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તેની પાછળ કેટલાક કારણ હોય છે જે તેમના આનુવંશિકતા અને જીવન સાથે જોડાયેલા હોય છે. આવા લોકોમાં માનસિક બીમારીઓનું જોખમ વધારે હોય છે.
8
8
9
તમારી દૈનિક ક્રિયામાં કેટલીક સરળ વાત શામેળ કરીને તમે તમારા માનસિક સ્વાસ્થયને હમેશા માટે હેલ્દી બનાવી રાખી શકો છો. આવો જાણી એવીજ 8 વાત જે મગજને હેલ્દી બનાવવા માટે તમે પોતે પણ કરવી જોઈએ.
9
10
Salt Quantity Every Day: ભારતમાં મોટી સંખ્યામાં હાઈ બ્લડ પ્રેશરના દર્દીઓ છે. બ્લડ પ્રેશર ઘણા કારણોસર વધે છે, જેમાંથી એક એ છે કે લોકો વધુ પડતું મીઠું ખાય છે. તમને જાણીને નવાઈ લાગશે કે વધુ પડતા મીઠાએ ભારતીયોને હાર્ટ અને હાઈ બ્લડ પ્રેશરના દર્દી બનાવી ...
10
11
Walk After Dinner Prevents Diabetes: ડાયાબિટીસ સમગ્ર વિશ્વમાં રોગચાળાની જેમ ફેલાઈ રહ્યો છે. કરોડો લોકો આ રોગનો શિકાર થઈ ચૂક્યા છે અને તેનાથી પણ વધુ લોકોને તેનું જોખમ છે.
11
12
Honey Water Benefits For Health:ઘણા લોકો વધતા વજનથી પરેશાન રહે છે. વેટ લૉસ માટે લોકો ઘણા પ્રકારના ઉપાય પણ કરે છે. પણ આજે અમે તમને જણાવીશ એક કારગરા ઉપાય જેને અજમાવીને માત્ર એક અઠવાડિયામાં તમારુ વધેલો વજન ઓછુ થતો દેખાશે.
12
13
Foods for Upset Stomach: આ ઋતુમાં પેટ સંબંધિત બીમારીઓ વધી જાય છે. જેમ કે પેટમાં સંક્રમણને કારણે પેટમાં દુખાવો અથવા ઝાડા. કેટલીકવાર આ લક્ષણો અન્ય રોગોમાં પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં, ખરાબ પેટ સાથે અમુક ખોરાક ખાવાથી પરિસ્થિતિ વધુ ખરાબ થઈ શકે છે
13
14
લીમડામાં એંટી ડાયાબિટીક એજેટ હોય છે જે શરીરમાં બ્લડ શુગર લેવલને ઓછુ કરે છે. આ ઉપરાંત તેમા ફાઈબર પણ ભરપૂર માત્રામંજોવા મળે છે. જે ડાયાબિટિસ જેવા દર્દીઓ માટે ખૂબ લાભકારી સાબિત થાય છે.
14
15
What are the reasons for the increase in heart attacks in young people- વેબદુનિયાએ ઈંદોરના પ્રસિદ્ધ ચિકિત્સક અને હાર્ટ સર્જન ડૉ. મનીષ પોરવાલથી ચર્ચા કરી તેણે જણાવ્યુ કે કેવી રીતે ખરાબ લાઈફસ્ટાઈલના કારણે આ દિવસો યુવાઓમાં હાર્ટની પરેશાનીઓ વધી છે.
15
16
International Coffee Day: સવારે સવારે એનર્જી માટે તમે પણ ઘણા લોકો તેમનાઅ દિવસની શરૂઆત કૉફીથી કરતા હશો, પણ જો તમે તેનો સેવન ખોટા સમય પર કરો છો, તો આ કૉફી તમારી એનર્જી ચોરાવી શકે છે! આટલું જ નહી, તે તમને હાઈ બ્લ્ડ પ્રેશરના દર્દી બનાવવાની સાથે તમારી ...
16
17
Heart Day 2023: ખરાબ લાઈફસ્ટાઈલ અને ડાયેટ સાથે જોડાયેલ કમીઓને કારણે આજકાલ દિલની બીમારી ઝડપથી વધી રહી છે. સાથે જ ઉંઘની કમી અને વધતા તનાવ દિલની બીમારીઓને ઝડપથી વધારી શકે છે. આવામાં જે લોકો હાઈ બીપીના દર્દી છે કે જેમનુ કોલેસ્ટોલ વધતુ રહે છે કે પછી દિલ ...
17
18
હાર્ટ બ્લોકને AV બ્લોક પણ કહેવામાં આવે છે. આ દિલની ધડકનને કંટ્રોલ કરનારા ઈલેક્ટ્રીકલ સિગ્નલનાં અડધા કે પુરા બ્લોક થવાની સ્થિતિ છે
18
19
દિલને પૂર્ણ રૂપે સ્વસ્થ રાખવા માટે તમને તમારા ડેલી રૂટીનમાં કઈક આ રીતે એક્સરસાઈજેજને જોડવુ જોઈએ જેથી તમે કોઈ પણ પ્રકારની હાર્ટ ડિસીઝથી બચી શકો
19