ગુરુવાર, 20 ફેબ્રુઆરી 2025
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. સેક્સ લાઈફ
Written By

આ છે મહિલાઓની યૌન સંતુષ્ટિનો રહસ્ય, શોધમાં થયું ખુલાસો

મહિલાઓ યૌન ક્રિયાના એક સેશનમાં સતત 20 વાર ચરમ સુખ(ઑર્ગેજ્મ) સુધી પહોચ્યા પછી સંતુષ્ટ હોય છે. તેનો ખુલાસો અત્યારે જ બ્રિટિશ છાપામાં છાપેલી એક રિપોર્ટમાં થયું છે. 
 
રિપોર્ટ મુજબ એક શોધમાં બે ટકા મહિલાઓ સતત 20 વાર ચરમ સુખ સુધી પહોંચે છે. ત્યાં 8 ટકા સતત 10 વાર ચરમ સુખ પછી જ સંતુષ્ટિ હોય છે. 
 
સેલેબ્રિટી સેક્સુઅલ એક્સપર્ટ ડૉ. ડેલ્વિન અને ડૉ. ક્રિસ્ટીની વેબરએ ઑનલાઈન સર્વે કર્યું હતું. 
 
આ સર્વેમાં 20 થી 24 ની ઉમ્રની કુળ 1,250 છોકરીઓએ ભાગ લીધું. સર્વેમાં તેને યૌન ક્રિયામાં કામોત્તેજના વિશે જણાવ્યું હતું. ડૉ ડેવેલિન મુજબ અમે માનતા હતા કે યૌન ક્રિયામાં ઘણી વાર ચરમ સુખ સુધી પહોચવું ઘણી ઓછી વાર થતુ હશે. 
 
પણ અમારા સર્વેમાં આશરે 70 ટકા મહિલાઓએ માન્યું કે યૌન ક્રિયાના સમયે તે ઘણી વાર આ સ્ટેજમાં પહોંચે છે. તે આ સર્વેમાં એજ બીજી વાત સામે આવી. 
 
શોધ પ્રમાણે મહિલાઓમાં સ્ખલિત થવું એક સામાન્ય વાત છે. સર્વેમાં ભાગ લેતી અડધાથી વધારે મહિલાઓએ માન્યું જે તેમની સેક્સુઅલ લાઈફમાં તેણે તેનો એક્સપીરિયંસ થયું છે. 
 
તેથી તમે ખુલીને તમારા પાર્ટનરથી સેક્સલાઈફને ડિસ્કસ કરવું. તેની પસંદ અને નાપસંદ પણ ઓળખવી. તેનાથી તમારી સેક્સ લાઈફ હેલ્દી થશે.