બુધવાર, 18 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: બુધવાર, 3 જુલાઈ 2019 (15:27 IST)

Hyundaiની કાર પર બે લાખ રૂપિયાનો ડિસ્કાઉંટની સાથે સિક્કાની વરસાદ

જૂનનો મહીનો પણ કાર કંપની માટે લકી સિદ્ધ નથી થયું. મારૂતિ ટાટા મોટર્સ અને મહિંદ્રા એંડ મહિંદ્રાની સાથે દેશની બીજી નંબરની કાર કંપની હ્યુંડઈની કારમાં 
 
વેચાણમાં 3.2 ટકાની ગિરાવટ દાખલ થઈ છે. હ્યુંડઈ તેમની કારના વેચાણ વધારવા માટે 2 લાખ રૂપિયા સુધીનો ડિસ્કાઉંટ ઑફર કરી રહી છે. 
 
પણ ડિસ્કાઉંટ મૉડલથી હ્યુંડઈએ તેમની બે પૉપુલર કાર વેન્યુ અને ક્રેટાને બહાર રાખ્યું છે. હ્યુંડઈ તેમની એંટ્રી સેગમેંટ પએ 11 હજાર રૂપિયાની કીમતનો 3 ગ્રામ 
 
સોનાનો સિક્કો ઑફર કરી રહી છે. સાથે જ 20 હજાર રૂપિયાનો એક્સચેંજ બોનસ અને સરકારી કર્મિઓ માટે 4 હજાર રૂપિયાનો એક્સ્ટ્રા ડિસ્કાઉંટ મળશે. 
 
હ્યુંડઈ તેમની ગ્રેંડ i20 અને સેડાન કાર એક્સેંટ પર 50 હજાર રૂપિયાનો કેશ ડિસ્કાઉંટ ઑફર કરી રહી છે. બન્ને કારનો નેક્સ્ટ જેનરેશન વર્જન આવશે અને 
 
બન્નેની ટેસ્ટિંગના સમયે સ્પૉટ પ્ણ કરી શકાય છે. કેશ ડિસ્કાઉંટના સિવાય આ બન્ને કાર પર 30 હજાર રૂપિયાનો એક્સચેંજ બોનસ 11 હજાર રૂપિયાની કીમત  
 
3ગ્રામનો સોનાનો સિક્કો અને સ્કરકારી કર્મિઓ માટે 4 હજાર રૂપિયા એકસ્ટ્રા ડિસ્લાઉંટ પણ મળી રહ્યુ છે. 
 
સેડના કાર હ્યુંડઈની વાત કરીએ તો આ કાર પર 30 હજાર રૂપિયાનો એક્સચેંજ બોનસ અને સરકારી કર્મિઓ માટે 10 હજાર રૂપિયા એકસ્ટ્રા ડિસ્લાઉંટ પણ મળી રહ્યુ છે. 
 
તે સિવાય હ્યુંડઈની પ્રીમિયન સેડાન એલાંટ્રા પર કંપની સૌથી વધારે 1.25 લાખ રૂપિયાનો કેશ ડિસ્કાઉંટ અને 75 હજાર રૂપિયાનો એક્સચેંજ બોનસ આપી રહી છે. કુળ મિલાવીને એલાંટ્રા પર કંપની 2 લાખ રૂપિયાનો ડિસ્કાઉંટ આપી રહી છે. તેમજ કંપની પ્રીમિયમ એસયૂવી ટૂસો પર કંપની 25 હજાર રૂપિયાનો કેશ ડિસ્કાઉંટ અને 75 હજાર રૂપિયાનો એકસચેંજ બોનસ આપી રહી છે.