રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: સોમવાર, 4 ઑક્ટોબર 2021 (08:43 IST)

આર્યન ખાનની વ્હાટસએપ ચેટની થઈ તપાસ કઈક આવ્ય મળ્યુ જેનાથી મજબૂત થઈ ગયુ કેસ

બૉલીવુડ સ્ટાર શાહરૂખ ખાનના દીકરા આર્યન ખાનનો નામ ડ્રગ્સ કેસમાં આવ્યુ છે. NCB એ મુંબઈ ગોવા ક્રૂઝ પર રેડ દરમિયાન આર્યનની ધરપકડમાં લીધુ હતું. જે પછી તેની ધરપકડ કરી લીધી છે. આર્યનના સિવાય ડ્રગ્સ કેસમાં 2 વધુ લોકોની પણ ધરપકડ કરાઈ છે. તે બધાની વચ્ચે મીડિયા રિપોર્ટસમાં આર્યન ખાનની વ્હાટસએપ ચેટને લઈને પણ મોટી જાણકારી સામે આવી રહી છે. જેના કારણે આર્યનની સામે કેસ વધુ સ્ટ્રાંગ થઈ ગયુ છે. 
 
ક્રૂઝ પર શનિવારે રાત્રે એનસીબીના રેડ દરમિયાન આર્યન ખાન પણ હાજર હતા. જે પછી તેની અટકાયત કરી પૂછતાછ કરાઈ/ આર્યન ખાનથી ઈંક્વાયરીના દરમિયાન તેની વ્હાટસએપ ચેટની પણ તપાસ કરાઈ. રિપોર્ટ મુજબ ફોનથી સામે આવ્યુ છે કે આર્યન નિયમિત રીતે ડ્રગ્સ ઑર્ડર કરી રહ્યા હતા અને કંન્યૂમ પણ કરી રહ્યા હતા. આ બધી જાણકારીના કારણે તેની સામે કેસ વધુ મજબૂત થઈ ગયુ અને આર્યનની ધરપકડ થઈ. 
 
શું છે કેસ 
NCB ના અધિકારીએને ક્રૂઝ પર રેવ પાર્ટી થવાની ટીપ મળી હતી. જ્યારબાદ ઑપરેશન દરમિયાન ખબર પડી કે આ પાર્ટીમાં ઘણીમાત્રામાં  ડ્રગ્સનો ઉપયોગ કરા ઈ રહ્યુ છે. આ પાર્ટીમાં એનસીબીના અધિકારી યાત્રી બનીને ગયા હતા. તેમજ ત્યારબાદ ત્યાંથી 8 લોકોની ડીટેન કરાયું. ત્યારબાદ આર્યન ખાન સાથે 3 લોકોની ધરપકડબી વાત સામે આવી. જણાવી રહ્યુ છે કે આ લોકોની સામે   8C, 20B, 27, 35 હેઠણ કેસ થઈ ધરપકડ કરાઈ છે.