Biodata Maker
✕

CBSE Exam Pattern: સીબીએસઈ બદલી દીધું પરીક્ષા પેટર્ન

Updated: શુક્રવાર, 5 એપ્રિલ 2024 (11:42 IST)
CBSE  11 મા અને 12મા ધોરણની પરીક્ષ પેટર્ન જરૂરી ફેરફાર કર્યા છે. પ્રશ્ન પેપરમાં ફેરફાર કરતા હવે MCQ સવાલોને વેટેજ વધાર્યુ છે. તેમજ શાર્ટ ઑંસર ટાઈપ પ્રશ્ન અને લાંગ ઉત્તર વાળા પ્રશ્નોના વેટેજ ઓછુ કર્યુ છે. national education policy હેઠણ CBSE એ આ ફેરફાર જેનો મેન ફોકસ હશે કે બાળકોમાં રટણની ટેવ ખત્મ થઈ શકે. 
 
analytical ability પર હશે હવે CBSE નો ફોકસ 
CBSE એ હવે પ્રશ્ન પેપર્સમાં analytical ability વાળા સવાલો પ્રશ્નોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે જ્યારે રોટે દ્વારા કંઠસ્થ જ્ઞાન આધારિત પ્રશ્નોમાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે ધોરણ 11મા અને 12મા ધોરણની પરીક્ષામાં MCQ, કેસ સ્ટડી, સ્ત્રોત આધારિત સંકલિત પ્રશ્નો પરના શ્રેષ્ઠ પ્રશ્નોનું વજન 40 થી 50 ટકા વધ્યું છે.
 
આ શ્ર્રંખ્લામાં short answer અને long answer questions ની વેટેજ 40 % થી ઘટાડીને 30%  કરી છે. પ્રતિભાવ પ્રકારના પ્રશ્નોનું વજન હાલમાં માત્ર 20% હશે. આ ફેરફાર પર CBSE બોર્ડે કહ્યું કે, "બોર્ડનો મુખ્ય ઉદ્દેશ્ય રોટે લર્નિંગ સિસ્ટમનો અંત લાવવાનો છે."

વધુ જુઓ..

Bread Recipes- બ્રેડમાંથી બનાવો 5 ઝટપટ અને સ્વાદિષ્ટ નાસ્તાની વાનગીઓ, બાળકો અને મોટાઓને પણ આવશે પસંદ

વારેઘડીએ પેટ ફૂલવા પાછળ તમારી ડાયેટ હોઈ શકે છે જવાબદાર, ડોક્ટરે ગણાવ્યા બ્લોટિંગ વધારનારા ફુડ્સ

Chanakya Niti: ફક્ત વાતોથી નહી, આ 5 હરકતોથી ખુલે છે ખોટા મિત્રોની પોલ, આચાર્ય ચાણક્યે બતાવ્યા છે માણસને પારખવાના સટીક ઉપાય

Happy Children's Day 2026 Wishes Images : એ વો નન્હે ફૂલ હૈ જે ભગવાન કો લગતે પ્યારે.. અહીથી પસંદ કરીને મોકલો બાળદિન ની શુભેચ્છા

આ 3 મૂલાંકના બાળકો હોય છે ખૂબ જ બુદ્ધિમાન અને ક્રિએવટિવ, માતા-પિતાનુ નામ ખૂબ કરે છે રોશન

વધુ જુઓ..

સમય રૈનાના 'કઝિન મતલબ પતિ' કમેંટ પર વિવાદ, મૌલાના કારી ઈસહાક ભડક્યા, બોલ્યા - આવા કોમેડિયંસ પર લગામ લગાવવી જોઈએ, કંઈ પણ બોલે છે.

ગુજરાતી જોક્સ - મને શું ખબર

કાલી ખેતી મૂવી પ્રિવ્યુ - હવેલી અને ભૂતોનો જમાનો જૂનો થઈ ગયો, હવે ખેતરોમાંથી નીકળશે ભૂત, જાણો જેકી શ્રોફની આ રૂરલ સાઈકોલોજીકલ હોરરની દરેક વાત

Ramayana Worldwide Box Office Collection Day 8: રણવીર કપૂર-સાંઈ પલ્લવી સ્ટારરએ દુનિયાભરમાં પાર કર્યો 1000 કરોડનો આંકડો

200 વર્ષ જૂની કલગી, 30 કેરેટ પન્નાનો હાર, દિવાળી પર કરીના કપૂરનો શાહી અંદાજ

આગળનો લેખ
Show comments