બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 17 નવેમ્બર 2016 (11:12 IST)

બેંકમાં 1 દિવસમાં 50 હજાર અને 50 દિવસમાં 2.50 લાખથી વધારે કેશ જમા કરાય તો , IT ડિપાર્ટમેંટ પૂછી શકે છે સવાલ

બેંકમાં 1 દિવસમાં 50 હજાર અને 50 દિવસમાં 2.50 લાખથી વધારે અને 30 દિસંબર સુધી 2.5 લાખ રૂપિયાથી વધારે નકદ જમા કરાય તો એમની રિપોર્ટ ઈનકમ ટેકસ (આઈટી) ડિપાર્ટમેંટ પાસે જશે. આ જ રીતે કરંટ અકાઉંટમાં 12ૢ5 લાખથી વધારે કેશ જમા થતાની જાણકરી પણ ડિપાર્ટમેંટને જશે.  એવા ખાત પર નજર છે ,જેમાં એક દિવસમાં 50 હજારથી વધારે રૂપિયાની રકમ જમા કરી રહી છે. સરકારની તરફથી દેશભરના બેંક અને પોસ્ટ ઑફિસને આ વખતે બુધવારે નોટિફિકેશન મોકલી દીધું છે.