સોમવાર, 13 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : રવિવાર, 5 ફેબ્રુઆરી 2017 (11:59 IST)

એશિયા ની સૌથી મોટી રાજકોટ મેરેથોન , મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આપી મેરેથોન દોડ ને લીલી ઝંડી

રાજકોટ્માં એશિયા ની સૌથી મોટી રાજકોટ મેરેથોન દોડ નો શરૂ થઈ ગઈ છે. આજ સવારે 5.2 0 વાગ્યે મુખ્યમંત્રી વિજય રૂપાણી એ આપી મેરેથોન દોડ ને લીલી ઝંડી.આપીને શરૂ કરાયું. આ મેરેથોનમાં સવારથી જ ઘણા લોકો જોડાયા. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દોડનાઆરોને  ચિયરઅપ કર્યા . 
મેરેથોન દોડ ના બ્રાન્ડ એમ્બેસેડોર ચેતેશ્વર પુજારા સહીત ના અનેક રાજકીય લોકો જોડાયા