ગુરુવાર, 5 ઑક્ટોબર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: નવી દિલ્હી. , શુક્રવાર, 3 ડિસેમ્બર 2021 (12:55 IST)

ઓમીક્રોનને લઈને થોડીવારમા સંસદમાં નિવેદન આપશે સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા

કોરોના ઓમીક્રોન વેરિએંટને લઈને દુનિયાભરમાં કહેર મચી ગયો છે. ભારત સહિત દુનિયાના 30 દેશોમાં ઓમીક્રોન વેરિએંટના મામલા સામે આવી ચુક્યા છે. ભારતમાં પણ તેને લઈને એલર્ટ રજુ કરવામાં આવ્યુ છે. અનેક રાજ્યોમાં તેને લઈને ગાઈડલાઈન રજુ કરવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા ઓમીક્રોન વેરિએંટ પર થોડીવારમાં સંસદમાં નિવેદન આપશે. ગુરૂવારે સ્વાસ્થ્ય મંત્રાલયે બેંગલુરૂમાં ઓમીક્રોન વેરિએંટન બે મામલાની ચોખવટ કરી હતી. તેમના સંપર્કમાં આવનારા 5 અન્ય લોકો પણ કોરોના સંકમિત જોવા મળ્યા છે.