રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 21 એપ્રિલ 2022 (15:16 IST)

Jharkhand- ઝારખંડમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના

ઝારખંડમાં કોલસાની ખાણમાં મોટી દુર્ઘટના થઈ છે. અવૈધ કોલસા ખાણમાં ઘણા લોકોના દટાયા હોવાની શક્યતા છે આશરે એક દર્જનના આશરે લોકો દટાયેલા હોઈ શકે છે. 
 
આ ખાણ નિરસા વિધાનસભા વિસ્તારના ડૂમરજોડમાં આવે છે.  ગેરકાયદેસર ખનન બાદ ખાણ લગભગ 50 ફૂટ નીચે ધસી ગઈ છે.

જણાવીએ કે ગયા અઠવાડિયે પણ આ જ રીતે એક દુર્ઘટના થઈ હતી. ગયા ગુરૂવારે એક ચાલ ધસી ગયો હતો. જેમાં એક જ પરિવારના બે સભ્યોની મોત થઈ ગઈ હતી અને ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બરોરા થાના વિસ્તારમાં ચિહાટી બસ્તીની પાસે મુર્રાઈહેટ ફોઋ એચ પેચ વિસ્તારમાં આ દુર્ઘટનામાં મરનારાઓમાં એક 20 વર્ષની છોકરી પણ હતી