ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 8 ઑગસ્ટ 2018 (00:27 IST)

કરુણાનિધિએ કર્યા હતા.ત્રણ લગ્ન, જાણો અન્ય઼ અજાણી વાતો

કરુણાનિધિએ ત્રણ લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ પત્ની પદ્માવતી બીજી પત્ની દયાલુ  અમ્માલ હતુ.  તેમનાથી તેને એક પુત્ર થયો જેનુ નામ એમ.  મુથુ હતુ  પણ કમનસીબીથી બન્નેનુ જલ્દી મોત થયુ. પછી તેમના લગ્ન દયાલુ અમ્મા સાથે થયુ જેનાથી તેમને ચાર બાળકો થયા એમકે સ્ટાલિન, એમકે અલાગિરી, એમકે તમિલરાસુ અને પુત્રી સેલ્વી દયાલુ અમ્માલના સંતાનો છે. તેમની ત્રીજી પત્ની રજતિથી પુત્રી કનિમોઝી છે.

- દક્ષિણની રાજનીતિના સૌથી મોટા નેતાઓ પૈકીના એક હતા. કરૂણાનિધિએ દ્રવિડ રાજનીતિના પ્રચાર-પ્રસાર માટે ફિલ્મ અને નાટકોનો પણ સહારો લીધો હતો.
 
- કરૂણાનિધિએ અનેક નાટક અને ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી હતી. આ ઉપરાંત તેમણે સાઉથ સિનેમામાં અનેક સફળ એક્ટર પણ હતા. 
 
- તમિલ સિનેમાના દિગ્ગજ કલાકારોમાં સામેલ શિવાજી ગણેશન અને એસ એસ રાજેંદ્રનને કરૂણાનિધિએ લોન્ચ કર્યા હતા.
 
- તેમણે નલ્લા થામ્બી (1949), વેલ્લઈકરી (1949), રાજકુમારી (1947) અને મંથિરી કુમારી (1950) જેવી ફિલ્મોની પટકથા લખી હતી.