શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી રાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: બુધવાર, 26 એપ્રિલ 2023 (15:27 IST)

છત્તીસગઢના દંતેવાડામાં મોટો નક્સલીનો મોટો હુમલો, 10 જવાન શહીદ

breaking news
છત્તીસગઢના દંતેવાડામાં એક મોટા નક્સલી હુમલાના સમાચાર સામે આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, નક્સલવાદીઓ સાથેની અથડામણમાં 10 જવાન શહીદ થયા છે, જ્યારે એક ડ્રાઇવરનું પણ મોત થયું છે. કહેવામાં આવી રહ્યું છે કે નક્સલીઓએ IED બ્લાસ્ટ દ્વારા આ ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે અથડામણ ચાલુ છે.

11 jawans martyred
 
આ દરમિયાન મુખ્યમંત્રી બઘેલે કહ્યુ છે કે નક્સલીઓને કોઈપણ કિમંત પર નહી છોડીએ. 
(વિસ્તૃત માહિતીની પ્રતિક્ષા )