બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 12 સપ્ટેમ્બર 2017 (15:04 IST)

સેક્સ એડિક્ટ છે રામ રહીમ

બે સાધ્વીઓથી બળાત્કારના દોષી ડેરા સચ્ચા સોદાના પ્રમુખ ગુરમીર રામ રહીમ આ દિવસો હરિયાણાના રોહતકની સુનારિયા જેલમાં બંદ છે. જણાવી રહ્યા છે કે તેની તબીયત ખરાબ થવાની શિકાયત છે. 
રામ રહીમની તાપસ કરતા ડાકટરોમાં એક નો હવાલોથી જણાવ્યું કે બાબા સેક્સ એડિક્ટ માણસ છે અને તેના કારણે તેને જેલમાં બેચેનીની શિકાયત થઈ રહી છે. 
 
ડાક્ટરોએ જણાવ્યું કેતેની સારવાર કરી શકાય છે પણ જો મોડું થયું તો સમસ્યા વધી શકે છે. તેના કારણે જ ગુરમીતની એક અપીલમાં તેને હનીપ્રીતને સાથે રાખવાની વાત કહી હતી. જણાવી રહ્યું છે કે બાબા સેક્સ પાવર વધારવાની દવા અમેરિકાથી મંગાવતો હતો. જેલમાં તેને કેફી દ્રવ્યોનું સેવન અને સેકસ સુખ ન મળવાના કારણે તબીયત ખરાબ થઈ રહી છે. રસપ્રદ વાત એ છે કે ડેરાના વડા સીબીઆઈ વિશેષ અદાલતને જણાવી ચૂક્યા છે કે તેઓ નપુંસક છે.