બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 15 નવેમ્બર 2017 (13:27 IST)

રસગુલ્લાની "જંગ"માં પશ્ચિમ બંગાળના આ તર્ક પડ્યા ભારે, 2 વર્ષ પછી મળી ઓડિશા પર જીત લીધી છે.

રસગુલ્લાને લઈને બન્ને જ રાજ્યથી ઘણા તર્ક આપ્યા હતા. જીઆઈ ટેગના નિર્ધારણ કરનારી ચેન્નઈ સ્થિત કમેટી એ પશ્ચિમ બંગાળના તર્કને સહી માન્યું અને "બાંગલાર રોસોગોલ્લા"ને વિશિષ્ટ ભૌગોલિક ક્ષેત્રના ઉત્પાદના પ્રમાણ પત્ર સોંપ્યા. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળ અને પાડોશી ઑડિશાના વચ્ચે જૂન 2015થી આ વાતને લઈને કાનૂની લડાઈ ચાલી રહી છે.કે રસગુલ્લાનો મૂળ કયાં છે. તેને લઈને બન્ને રાજ્યોમાં કમેટી પણ બની હતી. જેને રસગુલ્લાનો ઈતિહાસ શોધવાના કામ કર્યા અને તર્ક રજૂ કર્યા. 
 
બન્ને રાજ્યોએ રાખ્યા હતા આ તર્ક 
 
રસગુલ્લાની લડતમાં પશ્ચિમ બંગાળ અને ઓડિશા બન્નેની તરફથી તેમના પક્ષમાં તર્ક રજો કર્યા હતા. 
 
પશ્ચિમ બંગાળના તર્ક- પશ્ચિમ બંગાળનો દાવો હતો કે મિઠાઈ બનાવનાર નોબીન ચંદ્ર દાસે  સન 1868માં રસગુલ્લ તૈયાર કર્યા હતા. તેને બંગાળના મશહૂર સોંદેશ મિઠાઈને ટક્કર આપવા માટે રોસોગોલ્લા બનાવ્યા હતા. તેનાથી સંકળાયેલી એક વાર્તાનો પણ બંગાળની તરફથી રજૂ કર્યુ જેમાં જણાવ્યુ કે એક વાર સેઠ રાયબહાદુર ભગવાનદાસ બાગલા તેમના દીકરા સાથે કયાંક જઈ રહ્યા હતા દીકરાને તરસ લાગતા પર એ નોબીન ચંદ્ર દાસને દુકાન પ્ર રોકાયા અને પાણી માંગ્યું. નોબીનએ સેઠના દીકરાને પાણી સાથે રૉસોગોલ્લા પણ આપ્યું. જે તેને ખૂબ પસંદ આવ્યું. જેના પર સેઠએ એક સાથે ઘણા રૉસોગોલ્લા ખરીદી લીધા. આ રૉસૉગોલાના પ્રસિદ્ધ થવાનો પ્રથમ બનાવ હતું. 
 
ઓડિશાના તર્ક - ત્યાં જ ઓડિશાએ રસગુલ્લાને તેમના જણાવતા તર્ક આપ્યા હતા કે મિઠાઈની ઉત્પત્તિ પૂરી જગન્નાથના મંદિરથી થઈ. અહીં 12મી સદીથી ધાર્મિક રેતી-રિવાજના ભાગ છે. તેનાથી સંકળાયેલી વાર્તા જણાવતા તેને જણાવ્યું કે એક વાર ભગવાન જગન્નાથથી રિસાઈને દેવી લક્ષ્મી ઘરનો બારણો બંદ કરી દીધું. તેને મનાવવા માટે ભગવાન જગન્નાથએ ખીર મોહન નામનો ગળ્યું દેવીને આપ્યું, જે તેને પસંદ આવ્યું. તે ખીર મોહન ખરેખર રસગુલ્લા જ હતુઇં. જેનાથી આ સિદ્ધ હોય છે  રસગુલ્લા ઓડિશામાં જ સૌથી પહેલા બન્યું. 
રાજ્યોના તર્ક પર કમેટીના જવાબ 
ઓડિશાના તર્ક પર વિચાર કર્યા પછી જીઆઈ ટેગના નિર્ધારણ કરનારી ચેન્નઈ સ્થિત કમેટીના અધિકારીઓએ કહ્યું કે ખીર મોહન અને રસગુલ્લામાં અંતર છે. આ સફેદની જગ્યા પીળા રંગના હોય છે. તેથી રસગુલ્લા તેને જ ગણાશે અને બંગાળને રસગુલ્લાના જીઆઈ ટેગ અપાશે.