ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: બુધવાર, 30 ઑક્ટોબર 2019 (11:39 IST)

શિરડી સાઈબાબા ફાઉન્ડેશન દ્વારા ગીતા ત્રણ ભાષાઓમાં એક સાથે ગીતા સાર ડિજિટલ મીડિયા પર રિલીઝ

મુંબઈશ્રીમદ્ ભગવત ગીતાને હવે શિરડી સાઈબાબા ફાઉન્ડેશન અને ઓરિયંટ ટ્રેડલિંક લિમિટેડ દ્વારા 'ગીતાનામથી એક સાથે ત્રણ ભાષાઓ એટલે કે સંસ્કૃતહિન્દી અને અંગ્રેજીમાં રેકોર્ડ કરી ડિજિટલ પ્લેટફોર્મ થકી લોકો સુધી ખાસ કરીને યુવા પેઢી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.અંગ્રેજીમાં અશિમ ખેત્રપાલે અવાજ આપ્યો છે તો હિન્દીમાં વિકાસ કપૂર અને સંસ્કૃતમાં રણદીપની અવાજમાં તૈયાર કરવામાં આવ્યો છેજેમાં સંગીત અમર પ્રભાકર દેસાઈએ આપ્યું છેજેને મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું છે.

          અવસરે શિરડી સાઈ બાબા ફાઉન્ડેશન ના મેનેજિંગ ડિરેક્ટર આશિમ ખેત્રપાલે જણાવ્યું કે, "આજકાલ લોકોખાસ કરીને યુવા પેઢી ધર્મકલાસંસ્કૃતિ અને સભ્યતા ભૂલતી જાય છેઅને તેમને  વાતની જાણ પણ થતી નથીગીતા એક મહાન ગ્રંથ છે અને બધા એને સમજે અને સાંભળે  માટે ત્રણ ભાષાઓમાં  રિલીઝ કરાઈ છે અને  પણ ડિજિટલ પ્લેટફોર્મ પરજેથી ગમે ત્યારે અને ગમે તે સમયે સાંભળી શકાયજ્યારે હું બદલીશ તો તમે બદલાશો અને જ્યારે તમે બદલાશો ત્યારે સંસાર બદલાશે  ગીતાનો ઉપદ્શ મને ઘણો પસંદ પડ્યોગીતા ઘરે-ઘરે પહોંચે  અમારો પ્રયાસ રહેશે."