મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 25 ઑક્ટોબર 2019 (10:59 IST)

Haryana Assembly Election Result - હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામમાં બીજેપી બહુમત તરફ

હરિયાણામાં એક વાર ફરી ભાજપાની સરકાર બની રહી છે. એક્જિટ પોલ માં તેના સ્પષ્ટ સંકેત જોવા મળ્યા   છે. પણ સાચી ફોટા તો આધિકારિક પરિણામ આવ્યા પછી જ સામે આવશે. મહારાષ્ટ્રમાં જ્યાં મુખ્ય મુકાબલો ભાજપા-શિવસેના અને કાંગ્રેસ-રાકાંપા ગઠબંધનના વચ્ચે છે. તેમજ હરિયાણામાં ભાજપા અને કાંગ્રેસ સીધા રીતે આમે સામે છે.  જુઓ પરિણામ 

પાર્ટી  જીત 
ભાજપા 40
કોંગ્રેસ  31
જેજેપી  10
અન્ય  09