સોમવાર, 2 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: મંગળવાર, 5 એપ્રિલ 2022 (15:35 IST)

Karauli violence- એ કૉન્સ્ટેબલ જેઓ સળગતા ઘરમાં કૂદી બાળકને બચાવી લાવ્યા

રાજસ્થાનના કૉન્સ્ટેબલ નેત્રેશ શર્મા હાલ ચર્ચામાં છે. તેમની એક તસવીર ખૂબ જ વાઇરલ થઈ રહી છે.
 
કરૌલી જિલ્લામાં શનિવારે આગચંપી અને હોબાળા બાદ એક ઘરની બન્ને બાજુની દુકાનો સળગી ઊઠી.
 
ઘરમાં એક બાળક, તેનાં માતા સહિત અન્ય બે મહિલાઓ પણ ફસાઈ હતી. નેત્રેશ શર્માએ પોતાનો જીવ જોખમમાં મૂકીને તેમનો જીવ બચાવ્યો.