1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By

બર્ગરમાં નિકળ્યુ બિચ્છૂ, અડધુ ભાગ પણ ચાવી ગયુ યુવક, તબીયત લથડાતા દાખલ કરાવ્યો

માલવીય નગર સ્થિત એક રેસ્ટોરેંટમાં બર્ગર ખાવાના દરમિયાન બિચ્છૂ જેવુ જીવ નિકળતા લોકોએ વિરોધ પ્રદર્શ કર્યુ છે. એક ગ્રાહકનો આરોપ છે કે તેને જે બર્ગર ઑર્ડર કર્યુ હતુ તે બર્ગરને ખાતા સમયે બિચ્છૂ જેવો જીવ જોવાયા જેનાથી યુવકી તબીયત લથડાઈ ગઈ છે તેને જયપુરિયા હોસ્પીટલમાં દાખલ કરાવવુ પડ્યુ. 
 
અત્યારે પણ યુવકની તબીયત ખરાબ છે. જવાહર નગર થાણામાં તેની ફરિયાદ કરાઈ છે. 
 
તરૂણ સૈની તેમના મિત્ર સાથે એક રેસ્ટોરેંટમાં બર્ગર ખાવા ગયો હતો ત્યાં તેણે બે બર્ગર ઓર્ડર કર્યા. એક બર્ગર મિત્રને આપ્યુ અને બીજુ તરૂણ પોતે ખાવા લાગ્યા. કાગળમાં પેક બર્ગર ખોલીને અડધુ ચાવવા ત ઓ સ્વાદ બદલી ગયુ. મોઢાની અંદર કઈક અજીબની યુવકને શંકા થઈ. 
 
હાથમાં અડધુ બર્ગરમાં કાળો કીડો નજર આવ્યુ. તરૂણે અંદર દાબેલો ભાગ પણ બહાર કાઢ્યુ. ત્યારે ખબર પડી કે આ જીવ નાનો મરેલુ બિચ્છૂ હતો.