ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 17 નવેમ્બર 2016 (11:03 IST)

TOp 10 ગુજરાતી ન્યૂઝ - એક ક્લિકમાં વાંચો આજની મુખ્ય ખબરો

# દિલ્હી એનસી આરમાં ભૂંકપના ઝટકા લોકોમાં ડર 
 
# રામગોપાલ યાદવની સપામાં વાપસી , મહાસચિવ પદ અને સંસદીય બોર્ડમાં બન્યા રહેશે 
 
# હવે બેંકમાં 4500 ની જગ્યા માત્ર 2000 રૂપિયા જ બદલાશે 
 
# બેંકની લાઈનમાં લાગેલા માણસની હાર્ટ અટેકથી મૌત 
 
# નોટબંદી ઈફેક્ટ : સામાન્ય માણસની બચત પર કાતર , SBI એ ઘટાડ્યા વ્યાજદર 
 
# નોટ બદલવા આજ સુધી લાંબી લાઈનો 
 
# નોટબંદી પર નવી જાહેરાત : લગ્નના કાર્ડ જોવાઈ બેંકથી કાઢી શકો છો ઢાઈ લાખ , ખેડૂતોને 25 હજાર કાઢવાની સુવિધા 
 
# નોટબંદીનું અસર : સાત દિવસોમાં 40 લોકોની મૌત 

 
બેંકની લાઈનમાં લાગેલા માણસની હાર્ટ અટેકથી મૌત 
 
સઉદ ઉર રહેમાન હાર્ટના દર્દી હતા. કંપ્યૂટર ઑપરેટરનું કામ કરતા સઉદની દીકરીના સંબંધ  નક્કી થઈ ગયું હતું. ઘરમાં લગ્નની તૈયારિઓ ચાલી રહી હતી આ બધી જરૂરતો માટે મકદની ખૂબ જરૂરત હતી. પાછલા 3 દિવસથી સતત બેંકની લાઈનમાં લાગી રહ્યા હતા પણ નંબર નહી આવી રહ્યું હતું. 
 
બુધવારે જ્યારે બલ્લીરમ ક્ષેત્રમાં એક બેંકની બહાર લાઈનમાં લાગ્યા હતા તો અચાનક એમને ગભરાહટ થઈ અને તબીયત બગડી ગઈ. તેણા પરિવારજનને ફોન કર્યું પરિવારવાળા બેંકના બહાર પહોંચ્યા અને સૌદને હૉસ્પીટલ લઈ ગયા પણ ત્યાર સુધી તેમના દિલે કામ કરવું બંદ કરી નાખ્યું હતું. પરિજનના આરોપ છે કે નોટબંદી પછી નોટ બદલવાની અને કેશ ન મળવાની ટેંશનથી એમની મૌત થઈ. 
 

રામાગોપાલ યાદવની સપામાં વાપસી 
 
સમાજવાદી પાર્ટીમાં સમજૂતી થતી નજર પડી રહી છે . રાજ્યસભા સાંસદ રામગોપાલ યાદવનું નિષ્કાસન સપાને રદ્દા કરી દીધું છે. રામગોપાલ યાદવને પાર્ટી એ 6 વર્ષ માટે નિષ્કાસિત કરી દીધું હતું. શિવપાલ યાદવે અને યૂપીના સીએમ અખિલેશ યાદવના વચ્ચે ઝગડામાં રામગોપાલ યાદવને પણ નુક્શાન ઉઠાવું પડ્યું હતું. 
 
સપા અધ્યક્ષ મુલાયમ સિંહ યાદવ દ્વારા જારી પ્રેઅ વિજ્ઞપિમાં કહ્યું કે રામગોપાલ યાદવનો નિષ્કાસન તત્કાલ પ્રભાવથી રદ કર્યું હતું. એમની સાથે જ રામગોપાલ યાદવે રાજ્યસભામાં સપા સંસદીય દળના નેતા થશે અને પાર્ટી મહાસચિવ અને પ્રવક્તા પણ બન્યા રહેશે.