શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : મંગળવાર, 27 જુલાઈ 2021 (18:18 IST)

યૂપી ચૂંટણીથી પહેલા OBC પર મોટો દાવ મેડિકલ સીટ પર PM મોદીએ મંત્રાલયોને આપ્યુ આ નિર્દેશ

ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે વિધાનસભા ચૂંટણી છે. (UP Assembly Elections)  માં ભારતીય જનતા પાર્ટીની નજર રાજ્યમાં સત્તાને બચાવી રાખવાની છે. તેને ધ્યાનમાં રાખીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓબીસી વોટ બેંક પર નજર રાખીને મહત્વપૂર્ણ સૂચના આપી છે.પીએમ મોદીએ બધા મંત્રાલયોને કહ્યુ કે મેડિકલ સીટસમાં ઑળ ઈંડિયા કોટા (AIQ) હેઠણ ઓબીસી આરક્ષિત સીટોના બધા વિવાદોને જલ્દી જ ઉકેલાશે. 
 
કેંદ્રીય શિક્ષા મંત્રાલય અને સ્વાસ્થય મંત્રાલયની સાથે રિવ્યૂ બેઠકમાં સોમવારે લૉ અને સૉશલ જસ્ટિસ મંત્રાલયથી સંકળાયેલા લોકો પણ શામેલ હતા. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (Narendra modi) એ આર્થિક રૂપથી નબળા લોકોના આરક્ષણને લઈને પણ કામ કરવા કહ્યુ.