શનિવાર, 30 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Updated : શુક્રવાર, 11 ઑગસ્ટ 2017 (10:42 IST)

Live - દેશના 13માં ઉપરાષ્ટ્રપતિના રૂપમાં એમ વેંકૈયા નાયડુએ શપથ લીધા

ઉપરાષ્ટ્રપતિ તરીકે તેઓ પોતાનું પહેલું ભાષણ પણ આપશે. 
- - રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ એમ વેંકૈયા નાયડૂને ઉપરાષ્ટ્રપતિ પદની શપથ લેવડાવી 
- વેંંંંંંંકૈયાકૈયકૈય્કૈક
- રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે તેમને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં. નાયડુ રાજ્યસભાના સભાપતિ તરીકે પણ પદભાર સંભાળશે.
 
દેશના 13માં ઉપરાષ્ટ્રપતિના પદ માટે આજે વેંકૈયા નાયડૂ શપથ લેશે. શપથગ્રહણ પહેલા નાયડૂએ રાજઘાટ પર બાપૂને આપી શ્રદ્ધાંજલી. વેંકૈયા નાયડૂએ આંધ્રપ્રદેશના નેલ્લૂરથી નવી દિલ્લી સુધી લાંબો રાજનીતિક સફર કર્યો છે. નાયડૂ દેશના બીજા સૌથી મોટા સંવૈધાનિક પદની જવાબદારી સંભાળવા જઇ રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે તેમને ઉપરાષ્ટ્રપતિના પદ માટે 
 
નાયડૂ આંધ્રપ્રદેશના ઉપરાષ્ટ્રપતિ બનનાર ત્રીજા વ્યક્તિ છે. તેના પહેલા ડૉ. સર્વપલ્લિ રાધાકૃષ્ણન અને વીવી ગિરી ઉપરાષ્ટ્રપતિ રહી ચુક્યા છે.