0

પ્રાચીન સમયનો ગરબો ધૂમતો ધૂમતો આજે વિશ્વના સૌથી લાંબા નૃત્યોત્સવમાં ફેરવાયો !

ગુરુવાર,ઑક્ટોબર 11, 2018
0
1
10 ઓક્ટોબર 2018થી એટલે કે આજથી શારદીય નવરાત્રિ શરૂ થઈ રહી છે. આ નવરાત્રિ મા દુર્ગા નાવ પર સવાર થઈને આવી રહી છે. માતાના આગમન પર વિવિધ રાશિઓ પર જુદી જુદી અસર થશે. મેષ - આ નવરાત્રિ અત્યંત શુભ ફળદાયી છે. તેમા કોઈ રોકાયેલુ કાર્ય સંપન્ન થશે વૃષભ - ...
1
2
ભારતનો સૌથી પ્રિય તહેવાર નવરાત્રી આવી રહ્યું છે. તો આ જ સમયે છે જ્યારે અમે તે બૉલીવુડના પસંદગીના ગીત ગાવવાનું અને તેના ઉપર નવ રાત સુધી નાચવાનું. તો મિત્રો આજે બેવદુનિયા ગુજરાતી તમરા માટે બૉલીવુડ આ ગીતોની લિસ્ટ રજૂ કરી રહ્યા છે.... " અહીં ભારતની ...
2
3
ઘણાં લોકો નવરાત્રીના ઉપવાસ સાથે ઘરમાં પણ માતાજીના જવારાની સ્થાપના કરી માતાજીની પૂજા, જાપ, જાગરણ કરતા હોય છે.ચૈત્ર પ્રતિપદાથી શરૂ થાય છે માતાના નવરાત્ર. આ નવ દિવસ માતાની અર્ચના કરાય છે. અને નવ દિવસ તેના માટે ઉપવાસ રખાય છે. નવ દિવસ માતાની પૂરા ...
3
4
તાંત્રિક ઉપાય- નવરાત્રમાં આ 10માંથી 1 વસ્તુ ઘરે લાવવાથી દૂર થશે ગરીબી
4
4
5
શારદીય નવરાત્ર 10 ઓક્ટોબરથી શરૂ થઈ રહ્યા છે. નવ દિવસ સુધી ચાલતી આ પૂજામાં માતા દુર્ગાના નવ રૂપોની પૂજા કરાય છે. હિન્દુ પરંપરા મુજબ આ 10 દિવસોનો ખાસ મહત્વ હોય છે. માં દુર્ગાની પૂજામાં ખાસ પૂજા સ્થળ પર ધ્યાન અપાય છે.
5
6
નવરાત્રીમાં જાણો કેવી રીતે રાશિમુજબ કરીએ માતાની આરાધના જાણો શું કહે છે પૂજાના આ ઉપાય
6
7
શારદીય નવરાત્રિ બુધવારથી શરૂ થઈ રહી છે. કોઈપણ કાર્ય કરવા માટે કળશ સ્થાપના જરૂરી છે. આ સમસ્ત દેવી-દેવતાઓનુ આહ્વાન છે કે તમે તમારા કાર્યને સિદ્ધ કરો અને આપણા ઘરમાં વિરાજમાન હોય તેથી કળશ સ્થાપનામાં વિલંબ ન કરવો જોઈએ અને સમયનુસાર કળશ સ્થાપના કરી દેવી ...
7
8
નવરાત્રીમાં ધ્યાન રાખવી આ વાતોં નહી તો રિસાઈ જશે માતા અંબે #નવરાત્રી #navratri #webdunia gujarati
8
8
9
ગુજરાતીઓનો મનગમતો તહેવાર એટલે નવરાત્રિ. નાના છોકરા-છોકરીઓથી લઈને મોટી ઉંમરનાં બધાં લોકો આ તહેવારનો આનંદ ઉઠાવે છે. આ તહેવારનાં કેટલાક ફાયદા પણ છે. જેમાંથી કેટલાંક ફાયદા નીચે આપ્યા છે. આપણે દરરોજનાં કામકાજમાં રોટેશન મુવમેન્ટનો ઉપયોગ કરતાં નથી. ...
9
10
આમ તો નવરાત્રી શબ્દ સાંભળતા જ આપણી નજરો સમક્ષ ગરબે ઘૂમતી યુવતીઓનું દ્રશ્ય આવી જાય છે. આમ તો ગરબા રમવા એ પણ માતા પ્રત્યેની આપણી શ્રધ્ધાનુ જ એક રૂપ છે. એવું કહેવાય છે કે નવરાત્રિમાં જ્યા પણ માતાનું મંદિર કે મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે ત્યાં પાંચ ...
10
11
માતા ના નવ ભોગ અને નવ રંગ થી બને છે નવરાત્રિની શરૂઆત થાય છે તો મિત્રો આજે અમે તમને માતાના નવ દિવસના ભોગ અને રંગ વિશે જાણકારી આપી રહ્યા છે.
11
12
નવરાત્રીની શરૂઆત થઈ ગઈ છે , નવરાત્રમાં આ ઉપાય જલ્દી જ શુભ ફળ આપે છે. ધન નૌકરી સ્વાસ્થય સંતાન લગ્ન પ્રમોશન વગેરેની મ અનોકામાના આ 9 દિવસોમાં કરેલ ઉપાયથી પ્રાપ્ત થઈ શકે છે . આ ઉપાય આ રીતે છે.
12
13

નવરાત્રીમાં કેમ નથી ખાતા અન્ન ?

શનિવાર,સપ્ટેમ્બર 22, 2018
નવરાત્રિ પર દેવી પૂજન અને નવ દિવસના વ્રતનુ ખૂબ મહત્વ છે. મા દુર્ગાના નવ રૂપોની આરાધનાનુ પાવન પર્વ ચાલી રહ્યુ છે. આ નવ દિવસોમાં વ્રત રાખનારાઓના કેટલાક નિયમ હોય છે. તેની સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ નિયમોમાંથી એક છે નવ દિવસ સુધી અન્ન ન ખાવુ અને આ સાથે જ ...
13
14
નવદુર્ગાના બીજા રૂપમાં બ્રહ્મચારિણીની પૂજા નવરાત્રી બીજા દિવસે કરાય છે. દેવી બ્રહમચારિણીમાં પાર્વતીના રૂપ છે. એને શિવને મેળવવા માટે કઠિન તપસ્યા કરી હતી જેના કારણે એને બ્રહ્મચારિણી નામ આપ્યા. એન રૂપ ખૂબ મનોહર છે. અને એના ભક્તોની બદ્ઝી ઈચ્છાઓ પૂરી કરે ...
14
15
નવરાત્રીના નવ દિવસ ભક્તો માટે ખૂબ મહ્ત્વપૂર્ણ હોય છે. ભકત પૂરી શ્રદ્ધાથી માતા દુર્ગાની આરાધના કરે છે. ભક્ત જન એમની આધ્યાત્મિક અને માનસિક શાંતિ વધારવા માટે વ્રત ઉપવાસ રાખે છે. માતા દુર્ગાની પૂજામાં નારિયળ અને સિંદૂરના ખાસ મહ્ત્વ હોય છે. નારિયળને અમે ...
15
16
આમ તો હિંદુ ધર્મમાં દર સિવસે સ્નાનનો મહત્વ છે અને સૌથી ઉત્તમ સવારે સ્નાન માન્યું છે. સ્નાનનો મહત્વ તહેવારોમાં વધી જાય છે. ખાસ કરીને નવરાત્રિમાં આ દિવસોમાં કરેલ ઉપાયોનું મહત્વ છે. દરરોજ સવારે સ્નાનથી સંકળાયેલા ખાસ ઉપાય કરવાથી જીવનમાં ક્યારે આ ...
16
17
આજથી શારદીય નવરાત્ર શરૂ થઈ ગઈ છે. નવરાત્રીના ગરબા ગ્રાઉંડથી લઈને ઘર સુધી દરેક જગ્યાએ માતાજીના જયકારા ગૂંજી રહ્યા છે. ભક્તો દરેક તે ઉપાય કરવા માંગી રહ્યા છે જેનાથી તેઓ મા ભગવતીને પ્રસન્ન કરી શકે. નવરાત્રી ટોટકે- અધૂરી ઈચ્છા જરૂર થશે પૂરી
17
18
સુંદર લાંબા વાળ દરેક મહિલાની સૌથી પસંદનો શ્રૃંગાર હોય છે. મહિલાઓ હમેશા તૈયાર થતા સમયે તેમના હેયર સ્ટાઈલ પર સૌથી વધારે ધ્યાન આપે છે.
18
19
નવરાત્રમાં માતા ભગવતી શક્તિને નમન કરવાના પર્વ છે. આ સમયે માં દુર્ગાને પ્રસન્ન કરવા માટે ઘણી બધી વિધિઓ અને પરંપરાઓથી પૂજન કરાય છે. જે ભ્ક્ત પર માં ની કૃપા હોય છે એના બધા દુખો અને કષ્ટોના નિવારાણ થઈ જાય છે.
19